1 September, 2024
Home Blog Page 9
ભણતરનો બોજ ઘટાડવા સરકાર સજ્જઃ શાળાઓમાં ‘બેગલેસ દિવસ'ના અમલ ટૂંક સમયમાં જ
શિક્ષણ મંત્રાલયે મંગળવારે શાળાઓમાં ‘બેગલેસ ડે'ના અમલની NCERT દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગરેખાની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, માર્ગરેખામાં વધુ સુધારો કરવામાં આવશે. NCERTના પીએસએસ ઇન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ વોકેશનલ એજયુકેશને ‘બેગલેસ ડે' લાગુ કરવા માટે વ્‍યાપક માર્ગરેખા વિક્‍સાવી હતી. તેનો હેતુ શાળાના ભણતરને વધુ આનંદદાયી, પ્રયોગાત્‍મક અને તણાવમુક્‍ત બનાવવાનો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘મીટિંગમાં વિવિધ સૂચનો...
અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી...
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્‍ટર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે. ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્‍તીઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્‍ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં...
અનંત રાધિકાના લગ્નથી મુંબઈમાં હોટલના ભાવમાં જબરજસ્ત ઉછાળો : 13000 ના રૂમ સીધા 1 લાખે પહોંચ્યા...
અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી સંદર્ભે, મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં જ્યાં લગ્ન યોજાશે, ત્યાં હોટેલના દરો જબરો ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે 13,000 રૂપિયા ચાર્જ કરતી હોટેલોમાં 14 જુલાઈના રોજ સુધી પ્રતિ રાત્રિ 91,350 રૂપિયા ચાર્જ કરે છે. BKC માં મુખ્ય હોટેલો સંપૂર્ણ રીતે ફુલ જોવા મળે છે. ટ્રાઇડેન્ટ...
હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
હરણી બોટ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ બદલ સત્ય શોધક સમિતિના અહેવાલ બાદ હાઇકોર્ટનો સપાટો : ફરજમાં બેદરકારી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા માટે બંને તત્કાલીન કમિશનરો સામે પગલાં લઈને અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ : વિનોદ રાવ હાલ શિક્ષણ સચિવ છે તો એચ.એસ.પટેલ નિવૃત છે અમદાવાદ : એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ...
OMG...! આ IRS ઓફિસર આગળ મિસ્ટર જ લાગશે : લિંગ પરિવર્તન બાદ કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી...
દેશમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોઈ અધિકારીઓએ લિંગ પરિવર્તન કરાવ્યું હોય અને તેને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હોય. હૈદરાબાદમાં ફરજ પર ભારતીય મહેસૂલ સેવાની એક મહિલા અધિકારી લિંગ પરિવર્તનમાંથી પસાર થઈને યુવાન બની ગઈ છે. લિંગ પરિવર્તન બાદ તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. તેમણે હવે તેમનું નામ એમ. અનુસૂયાથી બદલીને અનુકથિર સૂર્ય એમ કર્યું છે. આ...
5 ફળોના બીજમાં છે દુનિયાના સૌથી ખતરનાક ઝેર, ચાવતા જ દેખાશે આ લક્ષણો: જાણો
ફળો દરરોજ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં ફાઈબર હોય છે જે પાચનશક્તિ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોની અંદર રહેલા બીજ ખાવાથી ખતરનાક સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં ઝેર પણ ભરેલું હોઈ શકે છે. બીજમાં સાઈનાઈડકેટલાક ફળોના બીજમાં સાઈનાઈડ નામનું ઝેર હોઈ શકે છે. તે વિશ્વનું સૌથી ખતરનાક ઝેર માનવામાં આવે...
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું ...
હાર્દિક પંડ્યાના ફેન્સ તેના છૂટાછેડાના સમાચારથી દુખી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ઘણા સમયથી એક સાથે તસવીર પોસ્ટ નથી કરી.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં પણ હાર્દિક પંડ્યાં પત્ની વગર પહોંચ્યો હતો. બંને છૂટાછેડાને લઈને મૌન છે. ત્યારે હવે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાને છૂટાછેડાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. નતાશા સ્ટેનકોવિક ઘણા સમયથી છૂટાછેડાની અફવાઓ પર ચુપ...
ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક...
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈએ બંનેના લગ્ન થશે અને અત્યાર સુધી ઘણા ફંક્શન પણ થયા છે, જેમાંથી રાધિકા અને અનંતના ઘણા લુક્સ વાયરલ થયા છે. રાધિકાના ઘણા સુંદર લુક્સ વાયરલજેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ...
અનંતની પીઠીમાં બંજારા ગર્લ બની ઈશા અંબાણી, ગુજરાતી સ્ટાઈલમાં વેસ્ટર્ન ટચ....
ઈશા અંબાણીએ અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં પોતાના લુકને વધારે સારો બનાવવા માટે લટકણ વાળી ચોલી પહેરીને પોતાના પારંપરિક ગુજરાતી આઉટફિટને મોર્ડન ટચ આપ્યો. અનંત-રાધિકાની હલ્દી રસમઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની 8 જુલાઈ 2024એ એન્ટીલિયામાં થઈ. સલમાન ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર અને અન્ય ઘણા સ્ટાર્સે પોતાના ટ્રેડિશનલ આઉટફિટમાં આ કાર્યક્રમની શોભા વધારી. ઈશા અંબાણીનું ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટબાકી ફંક્શનની જેમ જ...
OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ ...
બળદ ખેડૂતોના મિત્રો કહેવાય છે. જો કે, આ બળક ખરીદવા જઈએ તો તે ઊંચી કિંમતે વેચાય છે. આ બળદ ૧દ્મક દોઢ લાખની કિંમતમાં વેચાતા હોય છે. જયારે બીજી તરફ કર્ણાટકના ગુમ્‍મટનગરી વિજયપુર જિલ્લાના એક બળદની કિંમત કારથી પણ વધારે આંકવામાં આવી હતી. હિન્‍દુસ્‍તાન એચપીના નામથી રેસ ઉતરીને સફળતા પ્રાપ્ત કરનારો આ બળદ હવે કારથી પણ મોંઘી કિંમતે વેચાયો છે....
error: Content is protected !!
Subscribe for notification