Latest News
ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો
ભારતીય ટીમના હેડકોચ તરીકે રાહુલ દ્રવિડને યથાવત રાખવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય સપોર્ટ સ્ટાફ પણ યથાવત રહેશે. ભારતીય ક્રિકેટ...
ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.11 અને 12માં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટાટ શિક્ષક અભિરૂચી ટેસ્ટ મેઇન્સનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે....
ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ અંગેની અરજી ફગાવી દીધી
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અઝાન અથવા મસ્જિદોમાં પૂજા માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી, તેને “સંપૂર્ણપણે ખોટી ધારણા” પર આધારિત...
ભારતમાં US એમ્બેસીએ એક વર્ષમાં રેકોર્ડ બ્રેક સ્ટુડન્ટ વિઝા આપ્યા
ભારતમાં US એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધુ વિદ્યાર્થી વિઝા જાહેર કર્યા છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે...
રાજકોટની પરિણીતાની ગોંડલ પાસે હત્યા,પતિનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
ગોંડલ નજીક જામવાડી ગામ સામે નેશનલ હાઇવે પર હોટલની બાજુમાંથી વહેલી સવારે ગળુ રહેસી નંખાયેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવતા તાલુકા પોલીસે ઘટના...
રાજ્યમાં નવરાત્રી-દિવાળી દરમિયાન ૩ લાખથી વધુ વાહનોનું વેચાણ 19 ટકા વધી રેકોર્ડસ્તરે
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા), ગુજરાતના ડેટા અનુસાર, ૪૨-દિવસીય તહેવારોની સિઝનએ નવરાત્રી-દિવાળીના સમયગાળા દરમિયાન ૩૭% વૃદ્ધિ નોંધાવતા વાહનોના વેચાણને નોંધપાત્ર વેગ આપ્યો હતો.
Visit Saurashtra Kranti...
દ્વારકા:શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કલેક્ટરે બંધ કરાવી
દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે કાર્યવાહી દોર ચલાવવામાં આવ્યો છે. બીચ પર તમામ ગેરકાયદે ચાલતી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાઇ છે....
રાજકોટમાં રોગચાળોનો સતત વધારો : ડેન્ગ્યુના નવા 12 કેસ
સતત બેવડી સિઝનના કારણે સિઝનલ રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહે પણ શહેરમાં ડેન્ગ્યૂ તાવના નવા 12 કેસ...
પસંદગીની વ્યકિત સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઇ શકે નહીં:હાઇકોર્ટ
પસંદગીની વ્યકિત સાથે લગ્ન કરવાના અધિકારને બંધારણનું સંરક્ષણ પ્રાપ્ત છે અને પરિવારના સભ્યો પણ આવા લગ્ન સામે વાંધો લઇ શકે નહીં. દિલ્હી હાઇકોર્ટે લગ્ન...
ભાદર-1 ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડાયું : 48 ગામના ખેડૂતોને લાભ
સૌરાષ્ટ્રના બીજા નંબર સૌથી મોટો ડેમ ભાદર-1માંથી શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ તરબતર બની ગઇ છે અને ખેડૂતો...
ભારત અને જાપાન વચ્ચે યોજાશે 2+2 બેઠક,અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે
ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક ટૂંક સમયમાં યોજાશે. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ....
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો : તાપમાન 2 થી 5 ડીગ્રી ઘટયુ
સૌરાષ્ટ્ર-ગુજરાત પરથી માવઠા સીસ્ટમ પસાર થઈ જવા સાથે વાદળો વિખેરાતાની સાથે જ આજે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ઝાકળવર્ષા-ગાઢ ઘુમ્મસ વચ્ચે તાપમાનમાં બેથી પાંચ...
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો કરાશે સર્વે:ઋષિકેશ પટેલ
ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા. સવારે ધૂમમ્સ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ...
રાજકોટ:જાહેરમાં થૂંકતા ર૩ લોકો સીસીટીવીમાં કેદ:દંડ
શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઇ અંગેની ફરીયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઇન્ટ...
જાપાનમાં ગુજરાતની લોકપ્રિયતા ચરમસીમાએ:મુખ્યમંત્રીનું શાનદાર સ્વાગત
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાપાન પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનું જાપાનમાં રહેલા ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા.
Visit...