14 April, 2024
Home Blog
તારાપુર હાઈવે પર ટ્રકે ઈકોને કચડી નાખી
PI, DYSP  ઘટના સ્થળે, મૃતકોને ગાડી માંથી બહાર કાઢવાની કામગીરી શરુ આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા...
રાજકોટ
ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની ધરપકડ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં ભરવાડ યુવાનના બંધ મકાનમાંથી રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જામનગર રોડ પર મારવાડી વાસ પાસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતા જેઠાભાઈ કારાભાઈ ટોપટા નામના ભરવાડ યુવાનનાં મકાનને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન...
રાજકોટ
પામ યુનિવર્સલનાં પાર્કિંગમાં પાર્ટીમાં ૧૫૦ માણસોનું જમણવાર કરતા ગુનો નોંધાયો ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં બર્થડે પાર્ટીનું આયોજન કરતા કેટરર્સનાં સંચાલક સહિત બે શખ્સો સમે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં ૧૫૦ માણસોનું જમણવાર ચાલતું હોવાની હકીકત યુનિવર્સીટી પોલીસને મળતા પોલીસ કાફલો...
ગંગામેયાના કાંઠે મૃતદેહો
કાંઠે ૨ હજારથી વધુ મૃતદેહોની પથારી ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવતા અંતિમ સંસ્કારના ઓલાકડાની અછત Subscribe Saurashtra Kranti here આર્થિક તંગીને કારણે ગંગાના ખોળે મૃતદેહોને પ્રવાહિત કરવા મજબુર લોકો Read About Weather here ચારેય તરફ શ્વાન, ગીધ અને કાગડાઓ મૃતદેહોફોલી રહ્યાનાકમકમાટી ભર્યા દ્રશ્યો કાનપુરથી ૧૧૦૦ કિ.મી. સુધી ગંગા કિનારે ચારેય તરફલાશોના ઢગલાથી હાહાકાર
બેડી ચોકડીએ બસની ટક્કરથી ટ્રક ઉંધો વળતાં કલાકો ટ્રાફિક જામ
રાજકોટ તા. ૧૩: શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીક રાત્રીના એસટી બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયા બાદ ટ્રક રોડ પર આડો થઇ જતાં રસ્‍તો બંધ થઇ ગયો હતો. બસમાં બેઠેલા ચાર પાંચ મુસાફરોને નજીવી ઇજાઓ થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સવાર સુધી રોડ પર આડો પડેલો ટ્રક હટાવી શકાયો ન હોઇ જેના લીધે માધાપર ચોકડથી...
૧૦ મહિનામાં એન્‍જીનીયરીંગ એકસપોર્ટમાં ૭.૩%નો વધારો : ગુજરાત ત્રીજુ સૌથી મોટુ નિકાસકાર
ગુજરાતમાં એન્‍જિનિયરિંગ સેક્‍ટરે ૨૦૨૪ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં તેની નિકાસમાં ૭.૩% વળદ્ધિ નોંધાવી છે. ઉપલબ્‍ધ માહિતી અનુસાર, રાજ્‍યએ એપ્રિલ ૨૦૨૩ થી જાન્‍યુઆરી ૨૦૨૪ સુધીમાં $૧૧.૮ બિલિયનની એન્‍જિનિયરિંગ નિકાસ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા માટે $૧૧.૦૬ બિલિયન હતી. રાજ્‍ય ૧૩.૫% હિસ્‍સા સાથે દેશમાં ત્રીજું સૌથી મોટું એન્‍જિનિયરિંગ નિકાસકાર છે. ઉદ્યોગ નિષ્‍ણાતો કહે છે કે લાલ સમુદ્રની કટોકટીએ નિકાસ માટે પડકાર ઉભો...
વંદે ભારત જેવી સુવિધા : ભાડુ રાજધાનીથી ઓછુ : ૫૦ અમૃત ટ્રેન દોડશે
રેલ્‍વે બોર્ડે ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્‍ય રેલ મુસાફરો માટે ૫૦ અમળત ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તમામ ટ્રેનોમાં સ્‍લીપરપ્રજનરલ કોચ હશે. આ ભગવા રંગની અમળત ભારત ટ્રેનોને પુલપ્રપુશ ટેકનોલોજી સાથે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે. વધુ એવરેજ સ્‍પીડને કારણે આ ટ્રેનો રાજધાની એક્‍સપ્રેસ કરતા ઓછો સમય લેશે. તેમના કોચમાં સુવિધાઓ મેલપ્રએક્‍સપ્રેસ કરતાં વધુ સારી હશે. રેલવે બોર્ડના...
ફક્ત 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, જાણો કિંમત અને ફીચર્સ
 ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ની માંગ વધતી જાય છે. તેમાં જે ઝડપી ચાર્જિંગ વિકલ્પો સાથે આવે છે તે ઇવીને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ કડીમાં શુક્રવારે (12 એપ્રિલ) ના રોજ એક પેસેંજર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર લોન્ચ કરવામાં આવી, જે 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સૌથી ફાસ્ટ ચાર્જ ઇવી છે....
ભારતમાં હવે સીમ કાર્ડ વિના પણ માણી શકાશે ઇન્ટરનેટની મજા અને કોલિંગ, સામે આવ્યો પ્લાન
એલન મસ્કના ભારત પ્રવાસને લઇને મોટી જાણકારી સામે આવી છે. સ્ટારલિંક ની ટૂંકસમયમાં ભારતમાં એન્ટ્રી થઇ શકે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખબર પડે છે કે એલન મસ્ક ભારત આવશે અને તે ખૂબ જલદી ભારત સરકાર સાથે પોતાના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી શકે છે. ટેસ્લા ઉપરાંત તેમના સૌથી મોટા પ્રોજેક્ટ સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક જ હશે.  રિપોર્ટનું માનીએ તો...
'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થયું, જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
12વી ફેલ ફિલ્મથી ધમાલ મચાવનારા વિક્રાંત મેસી હવે વધુ એક દમદાર ફિલ્મ સાથે હાજર થવા જઈ રહ્યો છે. 'ધ સાબરમતી રિપોર્ટ'...જેની ઘણા વખતથી ચર્ચા થઈ રહી હતી. આ ફિલ્મમાં ગોધરા અગ્નિકાંડની કહાની દેખાડવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ મેકર્સે તેનો એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો અને હવે ટીઝર રિલીઝ કર્યું છે. 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મમાં મેકર્સ 27...
કોરોના બાદ ઘર-ઘરમાં ઘૂસી ગઈ આ બીમારી, તમારું ઘર પણ બાકાત નહિ હોય
 કોરોના તો જતો રહ્યો, પરંતું કોરોના કરતા પણ ગંભીર બીમારી માણસના શરીરમાં ઘર કરી ગઈ છે. એવુ કોઈ ઘર બાકી નહિ હોય જ્યાં આ બીમારી ન હોય. કોવિડ બાદ લોકોમાં મોબાઈલનું વળગણ વધી ગયું છે. આ કારણે અનેક લોકો બેચેની, ડિપ્રેશન, અનિંદ્રાનો શિકાર બન્યા છે. માર્ચ મહિનાનો બીજો શુક્રવાર વર્લ્ડ સ્લીપ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આંકડો કહે છએ...
ઈંટરનેટની હકિકત દર્શાવતું LSD 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ટ્રેલર પણ જોવું પડશે એકલામાં
તા કપૂર નિર્મિત ફિલ્મ LSD 2 નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી જ ફિલ્મ પણ ચર્ચામાં છે. એક મિનિટના ટીઝરે દર્શકોના હોશ ઉડાવી દીધા હતા. હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે જેમાં ઇન્ટરનેટની દુનિયાની ડાર્ક રિયાલિટી દેખાડવામાં આવી છે વર્ષ 2010માં રિલીઝ થયેલી દિબાકર મુખર્જીની ફિલ્મ એલએસડી એ પણ ખળભળાટ મચાવી દીધો હતો. આ ફિલ્મથી રાજકુમાર...
પત્‍નીએ વોટ્‍સએપમાં અન્‍ય યુવતીઓ સાથે વાત કરવાની પાડી ના, પતિએ આપ્‍યા તલાક
શહેરના વેજલપુર વિસ્‍તારમાં ફરવા ગયા ત્‍યારે પત્‍નીએ પતિના ફોટા પાડતા તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદમાં તેને દહેજમાં રૂપિયાની માંગણી લઇને ગડદાપાટુનો માર મારતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. મહિલા તેના પતિના વોટ્‍સઅપમાં તે અન્‍ય યુવતીઓ સાથે વાતચીત કરતો હોવાનું જાણવા મળતા જ તેનો પતિ ઉશ્‍કેરાઇ ગયો હતો. અને તલ્લાક આપી દેતા મહીલાએ...
સૂર્યમંડળની બહાર ગુરૂ જેવા વિરાટ નવા ગ્રહની શોધ
અવકાશ વિજ્ઞાનીઓએ સૂર્યમંડળની બહાર એક થવા ગ્રહની શોધ કરી છે અને તેનો આકાર તથા વજન સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહ ગુરૂ જેટલુ છે. ટીએઆઈ 4862બી (એનજીટીએસ-30બી) નામ આપવામાં આવ્યું છે અને તે ધરતીથી 762 પ્રકાશવર્ષ દુર છે. ગુરૂ ગ્રહનો આકાર એવડો વિરાટ છે કે તેમાં પૃથ્વી જેવડા 1300 ગ્રહ સમાઈ જાય તેમ છે. આ નવા ગ્રહની શોધ ટ્રાન્ઝીટ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઈટ...
error: Content is protected !!
Subscribe for notification