કોંગ્રેસ ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા જીતુ વાઘાણી ની ચેલેન્જ સ્વીકારી
પત્ર લખી ફરી ન જવા જણાવ્યું તેમ જ સુરા બોલે ફરી નહીં તેવા દુહા દ્વારા ફરી ન જવા પણ કહ્યું
ભાજપે કરેલ કામો તેમજ કોંગ્રેસે કરેલ કામો ને લઇને ચર્ચા કરવા આપી ચેલેન્જ
રાજકોટ વોર્ડ નં 4માં આવેલ ભગવતી પરા વિસ્તારના અંબિકા પાર્ક સોસાયટી 1 માં ઘણા લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓ ને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, નથી આવતા સફાઈ કામદાર,નથી આવતું ચોખ્ખું પીવાનું પાણી, નથી શેરી માં સારો રસ્તો, ફરિયાદો કરવા છતાં નથી આવતા ભૂગર્ભ ગટર સાફ કરવા કોઈ કર્મચારી ખરાબ હાલત થઈ અમારી, રોષે ભરાયા અંબિકા પાર્ક સોસાયટીના સ્થાનિકો જુઓ વીડિયો.
