28 March, 2024
Home Blog Page 3
ચૂકવણા સાથેના વેચાણ દસ્તાવેજમાં ફેરફાર ન થઇ શકે:સુપ્રીમ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વેચાણ દસ્તાવેજ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં અદાલતે નોંધ્યું છે કે, એકવાર વેચાણ પેટેની રકમની ચુકવણી થઇ ગયાં દસ્તાવેજમાં એકપક્ષીય ફેરફાર થઇ શકે નહિ અને જો ફેરફાર કરવો હોય તો બંને પક્ષોની મંજૂરી હોવી અનિવાર્ય છે. Visit Saurashtra Kranti Homepage here રજીસ્ટ્રેશન એક્ટની કલમ 47ની દ્રષ્ટિએ રજિસ્ટર્ડ વેચાણ ડીડ જ્યાં...
માર્ગ અકસ્માતો ઘટાડવા‘નટુભાઈ ત્રિવેદી’ની 40 વર્ષની અનોખી સેવા
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.. જેની સામે સરકાર પણ અકસ્માત નિવારવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે.. તેમ છતા અકસ્માતના બનાવો વધારે બની રહ્યાં છે.  આ અકસ્માતના બનાવો ન બને તે માટે નાના બાળકોથી લઈને વડિલોને રોડ સેફ્ટીના નિયમો અંગે માહિતી હોવી જરૂરી છે. Visit Saurashtra Kranti Homepage here જેથી અકસ્માત થતાં અટકી શકે...
ગુજરાતમાં એક વર્ષમાં 13 પરિવારોનો સામુહિક આપઘાત
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે ત્યારે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળતા અને અસંવેદનશીલતા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. Visit Saurashtra Kranti...
સુરત:નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન
સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યાં છે. Visit Saurashtra Kranti Homepage here કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડિનને...
રાજકોટમાં રખડાવાતા 1193 ઢોર અને જાહેરમાં થુંકતા 457 શખ્સો કેમેરામાં કેદ
રાજકોટ મહાપાલિકાએ રૂ।.૭૦ કરોડના ખર્ચે વર્ષો પહેલા શહેરમાં ૧૦૦૦ લોકેશનો પર અદ્યતન કેમેરા ફીટ કર્યા છે ત્યારે ગત અઢી માસમાં  રસ્તે રઝળાવાતા ૧૧૯૭ ઢોર અને પાન ખાઈને ચાલુ વાહને રોડ પર પિચકારી મારતા  ૪૫૭ ગોબરા શખ્સો પણ કેમેરામાં કેદ થયા હતા. Visit Saurashtra Kranti Homepage here ઢોર પકડવા મનપાના વિભાગને જાણ કરાઈ અને તેમાં ૫૬૧ ઢોરને...
ગુજરાતે ઉર્જા,તેલ,ગેસ અને રસાયણ ક્ષેત્રે 6.88 લાખ કરોડ રૂપિયાના MOU કર્યા
દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.13 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના એમઓયુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે ઉર્જા, તેલ અને ગેસ, રસાયણો અને અન્ય ક્ષેત્રોમાં 58 કંપનીઓ સાથે 7.17 ટ્રિલિયન ભારતીય રૂપિયા 86.07 બિલિયન ના...
રાજકોટ કિશાનપરા ચોકમાં અયોધ્યા રામ મંદિરની અલૌકિક અનુભૂતિ
અવધની ધરામાં આગામી તા. રર જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના હોય તે પૂર્વે સમગ્ર દેશની ધર્મપ્રેમિ પ્રજા સાધુ, સંતો, મહંતો આ અદભુત ક્ષણનો ઇન્તજાર કરી સમગ્ર સનાતનીઓ આ ધાર્મિક મહોત્સવમાં રંગાઇ જવા આતુર બન્યું છે. Visit Saurashtra Kranti Homepage here ત્યારે આ ઘડીના વધામણા કરવા ઉપરાંત અયોઘ્યામાં રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ સમાન ચિત્રો બનાવી...
સુરત:મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો
 સુરતના રસ્તા પર દોડતાં ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું. Visit Saurashtra Kranti Homepage here તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતાં હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની...
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ને અનુલક્ષીને જેતપુર ખાતે બેઠક યોજાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ને અનુલક્ષીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં મદદનીશ ચૂંટણી અધિકારી 11-પોરબંદર લોકસભા મતદાર વિભાગ(74-જેતપુર વિધાનસભા મતદાર વિભાગ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત),રાજકોટ એમ.જે.નાકિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જેતપુર ખાતે બેઠક યોજાઇ હતી. Visit Saurashtra Kranti Homepage here મદદનીશ ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર, આ બેઠકમાં 74- જેતપુર વિધાનસભા મતદાર વિભાગના તમામ ઝોનલ ઓફિસરનો તાલીમ કમ...
વોર્ડ નં.5માં રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં અશ્ર્વિન મોલીયા
આજ તા.03/01ના રોજ વોડ નં.05માં જનભાગીદારી યોજનાહેઠળ આંબા ભગત સોસાયટીમાં અંદાજે રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત  શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. Visit Saurashtra Kranti Homepage here આ ખાતમુહુર્ત પ્રસંગે માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.05ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને...
error: Content is protected !!
Subscribe for notification