1 September, 2024
Home Blog Page 11
ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને...
શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ
મુંબઈ શેરબજારમાં આજે ફરી તેજીનો વળાંક આવી ગયો હતો. હેવીવેઈટ શેરોમાં ઓલરાઉન્ડ ધૂમ લેવાલી વચ્ચે નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. પસંદગીના ધોરણે હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલી હતી. ડેરીવેટીવ્ઝમાં સટ્ટાખોરી રોકવા નવા પગલા આવવાના અહેવાલોથી નાના ઈન્વેસ્ટરોનું રોકડાના શેરોમાં રોકાણ વધવાની અટકળોથી તેજીનો વ્યાપ વધ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે આવતા થોડા દિવસોમાં...
શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો...
ગર્લ્સથી માંડીને મોટી ઉંમરની મહિલાઓમાં ખીલની સમસ્યા જોવા મળે છે. ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવે છે પણ તેનાથી કોઈ ફાયદો નથી થતો. પણ જો તમે ઘરેલુ ઉપાય કરશો તો હંમેશાં માટે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે. ચહેરા પર ખિલ,અને ડાઘા કોઈને ન ગમતા હોય પરંતુ આ એવી સમસ્યા છે જેનો સામનો બધા લોકો કરતા હોય છે. ખાસ...
વેઇટ લોસ માટે રામબાણ ઈલાજો જે અપનાવાથી વેઇટ લોસ તો થશે જ સાથો સાથ અન્ય ફાયદાઓ પણ થશે : જાણો તે ઈલાજ ...
અત્યારની જીવનશૈલીમાં લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. જો તમે પણ તમારા વધતા વજનને કંટ્રોલ કરવા માગો છો તો તમારી ડાયટમાં સામેલ કરો દૂધી. દૂધીનું સેવન કરવાથી ઝડપથી તમે વજન ઘટાડી શકો છો. દૂઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમે તમારું વજન કંટ્રોલ કરી શકો છો. હકીકતમાં ફાઈબરના ગુણોથી ભરપૂર દૂધીમાં કેલરી ઓછી હોય છે અને પાણી વધારે...
OMG .! ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે...
પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન અભિનીત તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને હવે આ ફિલ્મે ભારતમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, તે પણ માત્ર 11 દિવસોમાં. પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે અને બનાવી રહી છે. પહેલા...
'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ...
અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારની મહિલાઓની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. એક વાયરલ વીડિયોમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી એકસાથે ડાન્સ કરતાં જોવા મળ્યા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈએ બંનેના લગ્ન થશે અને આ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી...
અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે
જેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે. અત્યારે સોશિયલ મીડિયા પર રાધિકા અને અનંતની સંગીત સેરેમનીમાંથી ઘણી અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે અને લોકો આ લગ્નની...
મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા ...
ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ભારતના કેટલાક ભાગોમાં ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં ટામેટાની કિંમત 70-90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી અઠવાડિયા સુધીમાં કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. આ વર્ષે ટામેટાની કિંમતોમાં ઘણો...
એક બાપ 15 દિવસની પુત્રીને જીવતી દાટવા થયો મજબુર : જાણો તેનું ચોંકાવનાર તથ્ય
પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં એક ઘૃણાસ્‍પદ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની ૧૫ દિવસની દીકરીને જીવતી દાટી દીધી, આ જઘન્‍ય કૃત્‍ય કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. તે જ સમયે, જેણે પણ આ ઘટના વિશે સાંભળ્‍યું તે ચોંકી ગયો. ARY ન્‍યૂઝને ટાંકીને કહ્યું કે આરોપી પિતા તૈયબે ગુનો કબૂલ કર્યો છે. આર્થિક સંકડામણને ટાંકીને તેણે કહ્યું કે તે તેની...
સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! 42-તાલુકામાં માત્ર છુટો છવાયો વરસ્યો...
ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 42 તાલુકામાં વરસાદ આવ્યો છે. આ સાથે જ માત્ર એક તાલુકા વાપીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ વાપીમાં 27 મીમી, જોટાણામાં 24 મીમી, વિરમગામમાં 16 મીમી, પારડીમાં 13 મીમી, દેત્રોજ-રામપરામાં 12 મીમી, ડાંગ-આહ્વા, સુબીર અને મહેસાણામાં 11-11 મીમી, કપરાડા, ચોર્યાસી...
error: Content is protected !!
Subscribe for notification