1 September, 2024
Home Blog Page 10
સોશ્યિલ મીડીયાન મારફતે પ્રેમમાં પડ્યો:યુપીના એક યુવકે પોતાની દુલ્હનને મેળવવા સાત સમંદર પાર કર્યા : અદભુત પ્રેમ કહાની...
તમે ઘણી વાર ફિલ્મો અને વાર્તાઓમાં સાંભળ્યું હશે કે કેવી રીતે પ્રેમી પોતાની પ્રિયતમા માટે સાત સમંદર પાર કરે છે, આજે અમે એવી જ એક પ્રેમકથા જણાવી રહ્યા છીએ, જે મુરાદાબાદના દિવાકરની છે. સીમા હૈદર અને સચિન પછી દિવાકર અને ફૈઝાની લવસ્ટોરીની બહુચર્ચિત વાતો સામે આવી છે, જે આજકાલ ચર્ચાનો વિષય બની રહી છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી દિવાકર કુમાર...
રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો
રાજકોટ લોકમેળોઃ આ વખતે ૯૦ થી ૧૦૦ જેટલા સ્‍ટોલ ઘટશેઃ ખાણીપીણી માટે ફાયર સેફટી ફરજીયાત યાંત્રિક રાઇડ ચાલકોએ તમામ પ્રમાણપત્ર મેળવવા પડશે . રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે કલેકટર તંત્ર આયોજીત આ વખતના લોકમેળામાં આ વખતે ૯૦ થી ૧૦૦ જેટલા સ્‍ટોલ તમામ કેટેગરીમાં થઇને ઘટાડાશેઃ કલેકટર TRP ગેમઝોન જેવી દુર્ઘટના સંદર્ભે કોઇ જોખમ લેવા માંગતા નથીઃ લોકો આરામથી...
યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ : અહો આશ્ચર્યમ...!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો
ઉત્તરપ્રદેશના બદાયૂંમાંથી એક એવો મામલો સામે આવ્‍યો છે જેને સાંભળીને તમારું પણ દિમાગ ફરી જશે. મામલો એવો છે કે, એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને ક્‍યાંક ગાયબ થઈ ગઈ હતી. અને એ જ સમયથી તેના સસરા પણ ગાયબ હતા. પતિ બંનેનો શોધતો રહ્યો પરંતુ તેઓ ક્‍યાંય ન મળ્‍યા. ૭ વર્ષ બાદ પતિને જાણ થઈ કે, તેમના પિતા અને તેની...
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પોલીસના ચક્કરમાં ફસાયો વિરાટ કોહલી, ક્રિકેટરની રેસ્ટોરન્ટ સામે નોંધાઈ FIR...
વિરાટ કોહલી હાલ લંડનમાં છે. તે T20 વર્લ્ડ કપ જીતની ઉજવણીની રાત્રે જ લંડન માટે રવાના થઈ ગયો હતો. કારણકે, તેની પત્ની અને બાળકો પણ ત્યાં જ છે. જોકે, અહીં ભારતમાં તેની રેસ્ટોરન્ટની સામે FIR નોંધવામાં આવી છે. આ મામલો બેંગલોર સ્થિત વિરાટ કોહલીની One8 Commune રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો છે, જેને લઈને બેંગલોર પોલીસે ગુનો નોંધ્યો છે. હવે પ્રશ્ન એ...
વૃદ્ધોને વિનામુલ્‍યે ઇલાજ : ૩ કરોડ ઘર : મફત વિજળી : બજેટમાં થઇ શકે છે એલાન
વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ત્રીજી વખત બનેલી એનડીએ સરકારના બજેટમાં ૨૩ જુલાઈએ રજૂ થનાર ‘મોદી ગેરન્‍ટી'ની છાપ હશે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી ગેરંટી સ્‍વરૂપે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને પૂર્ણ કરવાની વ્‍યવસ્‍થા આ બજેટમાં હશે. જાહેરનામામાં સમાજના વિવિધ વર્ગો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે મોટા વચનો પૂરા કરવા માટે મોદી સરકાર ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં...
સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા: ગ્રેનેડ ઝીંકયા બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાની પેટ્રોલીંગ કરતી ટુકડી પર ઉંચાઈથી ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ પહેલા હેન્ડ ગ્રેનેડ ફેકી ત્યારબાદ અંધાધુંધ ગોળીબાર કરતા જુનિયર કમીશન્ડ અધિકારી સહિત પાંચ સૈન્ય કર્મીઓ શહીદ થયા હતા. જયારે પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને એરલિફટ કરી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે અને મોડીરાત સુધી...
હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો
સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાના એક ભક્ત દિપક યાદવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે દાવો કરતા કહ્યું હતું કે, કરવા ચૌથના દિવસે તેની પત્ની સંજૂનું મૃત્યુ થઇ ગયું હતું અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ ભોલે બાબાના નામથી જ તેની મૃત પત્નીને જીવિત થઇ ગઇ હતી. જ્યારે તેણે તેની પત્નીને ભોલે બાબાનું...
રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડમાં લાપરવાહીના ગુન્હામાં પકડાયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે તપાસનીસ ટીમ ‘સીટ’ સમક્ષ તેણે એવુ નફટાઈભર્યુ નિવેદન આપ્યું હતું કે પોતે કોઈ લાંચ લીધી નથી કે ખંડણી ઉઘરાવી નથી પરંતુ કામના બદલામાં લોકોએ પ્રેમથી સ્વૈચ્છીક રીતે ગીફટ આપી હતી અને...
એન્ટિલિયામાં યોજાઈ અનંત-રાધિકાની હલ્દી-મેંદી સેરેમની ​​​​​​​:ઉદિત નારાયણે કર્યું પર્ફોર્મ, સલમાન-સારા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યાં...
સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત તેમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી-મહેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સહિત પરિવારના ઘણા સભ્યોએ પણ આ...
અમેરિકામાં હાઈ ગરમી: ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી
સમગ્ર અમેરિકામાં અનેક રેકોર્ડ તોડી નાખનારી હીટવેવ હજી ચાલુ રહેશે જેમાં પશ્ચિમ વિસ્તારોમાં તાપમાન જોખમી સ્તરે પહોંચશે જ્યારે પૂર્વ વિસ્તારો સમગ્ર અઠવાડિયા દરમ્યાન ગરમીની ઝપેટમાં આવશે. નેશનલ વેધર સર્વિસે લગભગ 3.9 કરોડ લોકોને અતિશય ગરમીની ચેતવણી આપી હતી અને ઓરેગોનમાં તાપમાન 37.7 ડીગ્રી સેલ્સિયસ જ્યારે ઉત્તર કેલિફોર્નિયાના અમુક વિસ્તારોમાં 46 ડીગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી હતી. પૂર્વ કેલિફોર્નિયામાં ડેથ વેલી...
error: Content is protected !!
Subscribe for notification