HomeLocal Newsજોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં મધર્સ ના દિવસે "મા" ને આપવા માટે...

જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં મધર્સ ના દિવસે “મા” ને આપવા માટે યાદગાર કાર્ડસ ગિફ્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ

રાજકોટ : જેમના હૃદય માંથી સદાય વાત્સલ્ય વહેતું રહે એવી માં એટલે મમત્વનો દરિયો! માતા પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર : મધર્સ ડે તા. 10 મે રવિવારે દેશભરમાં ઉજવાશે. મે મહિનાનનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે આ વર્ષ 10 મે 2026 રવિવારે મધર્સ ડે, આ દિવસે મા ને ગીફટ તથા કાર્ડસ આપી વંદન કરીને મધર્સ ડે ની ઉજવણી વિશ્વભરમાં થાય છે. જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈએ તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આપેલ જોહર ગેલેરીનાં જોહરભાઈએ મધર્સ ડે ની ગીફટ તથા કાર્ડસ અંગે જણાવ્યું હતું નવી ગીફટો મા ગ્લાસ પર લખેલ મધર લખાણ, મધર અને સન વાળા શોપીસ, મધર્સના કોટેશન વાળી વુડન ફેમ, રીસ્ટવોચ, કીચનમાં આઈ લય મોમ, ચોકલેટ, સેશ, વુડન પેન સ્ટેન્ડ વીચ વોચ, સિરામિક મગ, બીગ મગ, હાર્ટ હેન્ડલ મગ અને પર્સનલાઈઝ મગ એમ ઘણી પ્રકાર ના મગ છે. ઉપરાંત જવેલરીવાળુ કોમ્બો સેટ તથા ઘડિયાળ વાળા કોમ્બો સેટ આવેલ છે, ડાયમંડની જવેલરી કડા, સીંગાપુર કંપનીની ઝેડ.એમ.ની કોસ્મેટીક આઈટમ જેમ કે ફેઈસવોસ, લીપ બામ, ડીઓ વગેરે, કોમ્બો વોચ વીથ જવેલરી પરફ્યુમ, લેડીઝ ફેન્સી ગોગસ, પ્રખ્યાત કંપનીની સેલીબ્રેશન ચોકલેટ, ચોકલેટ બુકે, દુબઈના ઘણીજ પ્રકાર પરફયુમ, પ્રસનલાઇઝમા નામવાળા વોલેટ, કીચેઈન, કોમ્બો વોલેટ, પેન, કીચેઇન, લાઈટીંગ એલ.ઈ.ડી ફ્રેમ, લેડીઝના નામવાળા કડા, લોકેટ, મધર્સ ડેના કાર્ડસમા એવરીડે ઈઝ ફુલ ઓફ મધર્સ લવ, ફોર યુ મધર, ટુ ધ મોસ્ટ લવીગ મધર, ફોર ધ વર્લ્ડસ બેસ્ટ મોમ એવર વિથ લવ, મધર આઇ લવ યુ યુ મીનએવરીથીંગ ટુ મી વગેરે હેડીંગવાળા કાર્ડસ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments