રાજકોટના અટલ સરોવર ખાતે આવતીકાલે યોજાનારા ભવ્ય એર શો માટે આજે પ્રેક્ટિસ રિહર્સલ યોજાઈ હતી, જેમાં વિવિધ એરક્રાફ્ટોએ આકાશમાં શાનદાર સ્ટન્ટ્સ અને ફોર્મેશન ફ્લાઈટ્સ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. સુરક્ષા વ્યવસ્થા, ટેક્નિકલ ચકાસણી અને સમગ્ર કાર્યક્રમની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું. નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને આવતીકાલે યોજાનારો આ એરશો રાજકોટ માટે ગૌરવનો ક્ષણ બનશે.
video: રાજકોટ અટલ સરોવર ખાતે એર શોની તૈયારી માટે ભવ્ય રિહર્સલ આયોજન
RELATED ARTICLES
