25 April, 2024
Home Tags INDIA

Tag: INDIA

ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને...

0
ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો સોફટડ્રીંકસ-ઠંડા પીણાના વધુ પડતા ઉપયોગ-સેવન સામે ઉચ્ચારાતી લાલબતી વચ્ચે ભારતીય...

પ્રથમ સ્લિપમાં ગિલ દ્વારા શાનદાર કેચ:પહેલી વનડેની ટોપ મોમેન્ટ્સ

0
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વન-ડે સિરિઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ વનડે ભારતીય ટીમે 5 વિકેટે જીતી હતી. બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ મેદાન...

ઉમરપાડામાં 6 કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

0
દક્ષિણ ગુજરાતના ઉમરપાડા સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. સુરત જિલ્લાના...

આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે

0
ઇઝરાયેલના જોર્ડનમાં આવેલ ડેડ સી અર્થાત્ મૃત સાગર દુનિયાનો સૌથી નીચાણમાં આવેલો સાગર છે . પકિ.મી. લાંબો , ૧૫ કિ.મી. પહોળો અને સરેરાશ ૧૯૯...

ઘોર કલયુગ! પિતાએ 2 પુત્રીને 8 લાખમાં વેચી દીધી !!

0
આ ઘોર કલયુગ માં દિવસેને દિવસે ન સાંભળી હોય એવી ઘટના સામે આવી રહી છે ત્યારે રાજસ્થાનના બારાં જિલ્લા ખાતે એક પિતાએ...

ભારત 2023 સુધીમાં વિશ્વનું છઠું સૌથી મોટું અર્થતંત્ર બનશે

0
બ્રિટનની સંસ્થાનો ખુશખબર આપતો અહેવાલ, યુ.કે થી પણ આગળ વધી જવાની શક્યતા: 2022 માં ભારતીય વિકાસની ગતિ ફ્રાન્સને પણ પાછળ છોડી દેશેબ્રિટીશ ક્ધસલ્ટન્સી સીબરનો...

15 વર્ષના બાળકે કરી માતા-પિતાની હત્યા…

0
નાના ભાઈ પર પણ હુમલો કર્યો, કહ્યું- વારંવાર નશામુક્તિ કેન્દ્રમાં મોકલતાં હતાં એટલે હત્યા કરી નાના ભાઈને તાત્કાલિક સિરસાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો રાજસ્થાનના...

કાકાને રોડ વચ્ચે ભત્રીજીએ છરી ઘોંપી દીધી

0
સુરત શહેરમાંથી એક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક ૩૦ વર્ષીય શખ્સે પોતાની ૧૭ વર્ષીય ભત્રીજીના એક યુવક સામેના સંબંધ સામે...

મુંબઈની મોડેલ સરપંચની ચૂંટણી લડશે

0
પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ ેવતનમાં સરપંચ પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે....

ભારતનાં વિખ્યાત શિલ્પકારને બ્રિટનનો સર્વોતમ એવોર્ડ

0
સ્થાપત્ય કલામાં શ્રેષ્ઠ કામગીરી બદલ યુ.કેનાં રોયલ ગોલ્ડ મેડલથી બાલકૃષ્ણ દોશીની અનેરૂ બહુવાદ: વડાપ્રધાન મોદી ખૂદ દોશીથી ખૂબ પ્રભાવિત: ગુજરાતનાં શિલ્પકારનો બ્રિટનમાં દબદબો ભારતનાં વિશ્ર્વ...
error: Content is protected !!
Subscribe for notification