કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
ખેતરોમાં વીજ લાઈન નાખવા બાબતે વીજ કંપનીઓની દાદાગીરી.
વીજ કંપનીઓના અધિકારીઓ પોલીસને સાથે રાખી ખેડૂતો ને દબાવી રહ્યા છે..
વીજ લાઈન જે ખેતરમાંથી પસાર થાય તેમને વળતર 2003 ના કાયદા મુજબ મળવું જોઈએ..
રાજસ્થાન સરકાર જો જમીનની કિંમત કરતા 400% વધારે વળતર આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં.
રાજ્ય સરકાર આગામી સમયમાં માત્ર કિસાન સંઘ સાથે જ કેમ આ બાબતે ચર્ચાઓ કરશે..
રાજ્યમાં 70 કરતાં વધારે રજીસ્ટર ખેડૂત સંગઠનો છે તેમની સાથે ચર્ચાઓ કેમ નહીં.
