1 September, 2024
Home Blog Page 8
આટલું જાણો : પાસપોર્ટ ગુમ કે ચોરી થઈ જાય તો સામાન્ય શ્રેણીમાં આવેદન કરો...
જાણકારીનાં અભાવમાં ખોટી શ્રેણીમાં આવેદન કરવાનાં કારણે લોકો પાસપોર્ટની લાંબી પ્રક્રિયામાં ફસાયેલા રહે છે.આથી વિભાગ અને અરજદાર બન્ને પરેશાન છે. પાસપોર્ટ ગુમ કે ચોરી થવા પર બીજી વાર તેને બનાવવા માટે લોકો તત્કાલ શ્રેણીમાં આવેદન કરી રહ્યા છે. જયારે આવી સ્થિતિમાં સામાન્ય શ્રેણીમાં આવેદન કરી શકાય છે. થાય છે વિલંબ: ખોટા આવેદનનાં કારણે લોકોને સમયસર પાસપોર્ટ નથી મળી રહ્યા. બિનજરૂરી રીતે...
T20 વર્લ્ડકપ જીત્યાના 11 દિવસમાં નવા કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની થઈ મોટી જાહેરાત
ગઈકાલે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પોતાના એક્સ એકાઉન્ટ પર જાહેરાત કરતા જણાવ્યું કે હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરું છું. 29 જૂન 2024ના રોજ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતી હતી અને તેના 11 દિવસમાં જેની આશા હતી તેના નામની સત્તાવાર રીતે જાહેરાત થઈ હતી. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બન્યો છે....
રાહુલ ગાંધી ચૂંટણી બાદ પહેલીવાર રાયબરેલી પહોંચ્યા:કોંગ્રેસ નેતા રાયબરેલીમાં શહીદ અંશુમાન સિંહના પરિવારને મળ્યા અને રાહુલ ગાંધીન થયા ભાવુક
વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલી પહોંચ્યા હતા. લગભગ ચાર કલાકના રોકાણ દરમિયાન રાહુલને ઘણો આત્મવિશ્વાસ જણાતો હતો. દરમિયાન, તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. રાહુલે ચુરુવા મંદિરમાં પૂજા કરીને હિંદુઓના વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે હાર્દિકની મુલાકાત દરમિયાન તેઓ ભાવુક દેખાયા હતા. પરિવારના સભ્યો પાસેથી...
કરુણાંતિકા : એક્સપ્રેસ વે પર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈ, બે મહિલા, બાળક સહિત 18નાં મોત, 19 ઘાયલ
ઉન્નાવ જિલ્લામાં બુધવારે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બસ અને ટેન્કરની ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ, લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરસ્ટ્રીપ પર એક ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ટક્કર મારતાં પલટી મારી ગઈ હતી અને ખરાબ રીતે નુકસાન થયું હતું. ડીએમ અને...
વાહ રે તંત્ર ...! એક વર્ષથી કાર્યરત હિરાસર એરપોર્ટમાં હજુ પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ નહીં થઈ શકે...
રાજકોટની ભાગોળે નિર્માણ પામીને શરૂ થયેલા નવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થવાનું સપનું માત્ર સ્વપ્ન જ બની રહેવાના સંકેતો હોય તેમ ખાસ ઈન્ટરનેશનલ ટર્મીનલ બને પછી જ વિદેશની વિમાની સેવા શરૂ કરવા દેવા એરપોર્ટ ઓથોરીટીએ સ્પષ્ટ કરી દીધુ છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના ટોચના સુત્રોએ કહ્યું કે ટુંકા ગાળામાં રાજકોટનાં હિરાસર એરપોર્ટ પરથી વિદેશી વિમાનોની અવરજવર શરૂ થવાની...
ફાયર સીલીંગમાં અતિરેક: રાજકોટમાં હોટલ કાફે રેસ્ટોરન્ટ સહિત 2000 ધંધાર્થીઓની સ્વયંભૂ હડતાલ:તંત્ર સમક્ષ પોકાર
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા સરકારી તંત્ર દ્વારા ફાયર સેફટીના કાયદાને આગળ ધરીને આડેધડ સીલીંગ ઝુંબેશ શરૂ કરીને સંખ્યાબંધ હોટેલો, રેસ્ટોરાને સીલ મારી દીધાને પગલે આશરે 2000 ધંધાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજે હોટલ-રેસ્ટોરા ઉપરાંત મંડપ કોન્ટ્રાકટરો, કેટરર્સ, બેન્કવેટ હોલ, પાર્ટીપ્લોટ, હાઈવે હોટેલ જેવા ધંધાર્થીઓએ જડબેસલાક હડતાલ રાખીને બંધ પાળ્યો હતો. બહારગામથી ધંધાકીય સહિતના કામે રાજકોટ આવેલા લોકોને...
'NBK 109'ના શૂટિંગ દરમિયાન ઘાયલ ઉર્વશી રૌતેલા ગંભીર રીતે ઘાયલ...
અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભલે બોલિવૂડ ફિલ્મોમાં ઓછી સક્રિય હોય, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સતત કામ કરી રહી છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે જણાવતી રહે છે. આ દિવસોમાં તે સાઉથની ફિલ્મ 'NBK 109'નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તે અભિનેતા નંદામુરી બાલકૃષ્ણ અને બોબી દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં થઈ રહ્યું હતું....
ગ્રાહકોને થશે મોટી બચત:હાઈબ્રીડ કાર થશે સસ્તી: યોગી સરકારે રજીસ્ટ્રેશન ફીમાં કરી માફી
યુપીની યોગી સરકારે હાઇબ્રિડ વાહનોની નોંધણી ફી પર 100 ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હાઈબ્રિડ કાર તરફ ગ્રાહકોનો ઝોક વધશે. ધ હિન્દુ બિઝનેસના સમાચાર અનુસાર, સરકારે જુલાઈથી તાત્કાલિક અસરથી હાઈબ્રિડ કારની રજિસ્ટ્રેશન ફી પર 100% છૂટ આપવાની નીતિ લાગુ કરી છે. આ પગલાથી મુખ્યત્વે મારુતિ સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર મોટર અને હોન્ડા કાર્સ ઈન્ડિયા જેવા ઉત્પાદકોને ફાયદો થશે....
ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે...
ભારતમાં દરેક બાબતે પヘમિી દેશોનું અનુકરણ કરવાની આંધળી દોટ ચાલી રહી છે. દેશમાં લોકો ખાણીપીણી બાબતે ખાસ કરીને પヘમિી ઢબ અપનાવી રહ્યાં છીએ. તેને કારણે માનવ સ્‍વાસ્‍થય સામે જોખમ ઉભું થઈ રહ્યું છે અને બળતામાં ઘી સમાન હવે વધુ કમાવવાની ઘેલછાએ ગુણવત્તામાં પણ બાંધછોડ કરવામાં આવી રહી છે. કોઈપણ આહારના સૌથી જરૂરી ઈન્‍ગ્રિડિયન્‍ટ્‍સ અર્થાત સામગ્રીમાં છેતરપિંડીને કરીને લોકોના સ્‍વાસ્‍થય...
હોસ્‍પિટલ પ્રશાસન દ્વારા સખત કાર્યવાહી : વાંદરાના બચ્‍ચા સાથે રમવા બદલ ૬ નર્સ સસ્‍પેન્‍ડ
સરકારી મહિલા હોસ્‍પિટલમાં ફરજ વખતે નર્સ દ્વારા વાંદરા સાથે રમત કરવા બદલ હોસ્‍પિટલ પ્રશાસન દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્‍યૂટી વખતે વાંદરા ુસાથે રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ છ નર્સને સસ્‍પેન્‍ડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્‍યું હતું. વાયરલ વીડિયોમાં કેટલીક નર્સો એપ્રન પહેરીને હોસ્‍પિટલની ખુરશીઓ પર બેઠેલી વાંદરાના બચ્‍ચા સાથે રમતી દેખાઇ હતી. મહારાજા...
error: Content is protected !!
Subscribe for notification