1 September, 2024
Home Blog Page 7
આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે....
ઉંમરની સાથે તમારા શરીરમાં ફેરફાર થવા સામાન્ય છે. પરંતુ ક્યારેક ક્યારેક સમય પહેલા ઉંમર વધવાના કારણે લક્ષણ જેવા કે કરચલી અને ફાઈન લાઈન્સ જોવા મળે છે જેને પ્રીમેચ્યોર એજિંગ કહેવાય છે. તેનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ સાથે જોડાયેલું હોય છે. ઉંમર પહેલા એજિંગના લક્ષણઉંમર વધવાને કોઈ રોકી નથી શક્યું. સમયની સાથે બધાની ઉંમર વધે છે અને ઉંમરની સાથે તમારા...
અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. મુંબઈના એન્ટિલિયામાં લગ્નના તમામ ફંક્શન શરૂ થઈ ગયા છે અને તેના ગેસ્ટ લિસ્ટ પણ સામે આવ્યા છે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે. લગ્નમાં...
કલ્કી 3,000 કરોડનું કલેક્શન કરશે તો પણ કમાણીના મામલે ફ્લોપ !
Kalki 2898 AD: નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી Kalki 2898 AD હાલ ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય લોકોની સાથે સાથે ફિલ્મી સ્ટાર્સ પણ ફિલ્મના લખાણ કરી રહ્યા છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા સ્ટાર્સની આ ફિલ્મ દમદામ કમાણી કરી રહી છે.પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા હિંદુસ્તાનના સૌથી મોટા કલાકારોને લઈને ફિલ્મ Kalki...
અદાણી પોર્ટને ગૌચર જમીન કેસમાં રાહત, ગુજ. હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમકોર્ટેનો સ્ટે
ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે કચ્છ પ્રદેશમાં અદાણી પોર્ટ્સને...
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા.25મેના રોજ લાગેલી આગની કરૂણ દુર્ઘટનામાં 27 માનવ જિંદગી સળગીને ભસ્મ થઇ જતા આ ઘટનાના ઘેરા પડઘા હજુ પડી રહ્યા છે. સતત તપાસ, પગલા અને હજુ ચાલતી કાર્યવાહી વચ્ચે પીડિત પરિવારોને હજુ ન્યાયની અનુભૂતિ થતી ન હોય, આજે શહેર ભાજપના નેતાઓ સાથે 27 પૈકી 24 પરિવારના 36 જેટલા સભ્યો...
જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થશે : સરકાર સંમત
રાજયના જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. જો કે, આ સામે જુનીયર ડોકટર એસોસીએશને વિરોધ કરીને આંદોલન કરવાનું જાહેર કર્યુ છે. સૂત્રોના કહેવા પ્રમાણે જુનીયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો 15 દિવસમાં લાગુ કરવાની બાંહેધરી રાજય સરકારે આપી છે. એસોસીએશને અગાઉ 11 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપીને એવી ચેતવણી આપી હતી કે સરકાર સ્ટાઈપેન્ડમાં વધારો...
ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગત દિવસોમાં આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કર્યો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા અને લગભગ આટલા જ ઘાયલ છે. જે 5 સૈનિકોના મોત થયા તે તમામ ઉત્તરાખંડના છે. રાજ્ય આ શહાદત પર ગર્વ કરી રહ્યું છે તો બીજી તરફ સૈનિકોના પરિવારોમાં શોક પણ છે. આમાં એક પરિવાર એવો પણ છે જેમના બે પુત્ર બે...
રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે
આગામી 13 જુલાઈએ પેશ થનારા સામાન્ય બજેટમાં શેરબજાર માટે કેપીટલ ગેઈન ટેકસમાં રાહત મળવાની અટકળો વચ્ચે હવે એવી આશંકા વ્યકત થવા લાગી છે કે ફયુચર એન્ડ ઓપ્શન ટ્રેડીંગ પર ટેકસ વધારવામાં આવશે. ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગને ક્રિપ્ટોકરન્સીના ધોરણે ગણતરીમાં લેવામાં આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેકસ છે. તેજ ધોરણે ફયચુર એન્ડ ઓપ્શન ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ લાદવામાં આવે...
નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવ્યું ...
કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે. મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે. ચંદ્રાબાબુ...
વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા
રશિયામાં બે દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના એક દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. વિયેનાના એરપોર્ટ પર ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી એલેકઝાન્ડર શાલેનબર્ગે પીએમ મોદીને સ્વાગત કર્યુ હતું.પીએમ મોદીની આ યાત્રા દરમિયાન બન્ને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ કરવા અને અનેક ભૂ-રાજનીતિક પડકારો પર નજીકના સહયોગનો રસ્તો શોધવામાં આવશે. પીએમ મોદીનો વિયેનાનો આ પ્રવાસ ખાસ છે. કારણ કે 41 વર્ષથી વધુ સમયમાં...
error: Content is protected !!
Subscribe for notification