1 September, 2024
Home Blog Page 5
રાષ્ટ્રપતિ મુર્મુ બેડમિન્ટન કોર્ટમાં સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બુધવારે ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ મેચ રાષ્ટ્રપતિ ભવન ના બેડમિન્ટન કોર્ટમાં યોજાઈ હતી. બેડમિન્ટન રમતી વખતે રાષ્ટ્રપતિ મૂર્મુએ અનુભવી ખેલાડીની જેમ ઘણા શાનદાર શોટ રમીને શ્રેષ્ઠ રમત રમી હતી.સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવામાં આવી. રાષ્ટ્રપતિના ઓફિસિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ મૂર્મુ અને...
ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે...
વિશ્વ ચેમ્પીયન બન્યા બાદ ભારતીય ટીમના સભ્યોને મુખ્યપ્રધાન દ્વારા સન્માનીત કરવામાં આવી રહ્યા છે. હાલમાં મોહમ્મદ સિરાજને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીનની હાજરીમાં તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનીત કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજે પોતાની ટી-20 વર્લ્ડકપ જર્સી તેમને ભેટ કરીને આ મુલાકાત યાદગાર બનાવી હતી. મુખ્ય પ્રધાને તેના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રસંસા કરી હતી. તેમણે અધિકારીઓને હૈદરાબાદ અથવા તેની...
સોનાની સાથે ચાંદી પણ એક લાખ રૂપિયે કિલો તરફ જઇ રહી છે ...
સોનાએ તેની ચમક બતાવી અને આખી દુનિયાને ચમકાવી દીધી. હવે ચાંદીનો વારો છે. ભારતમાં તેની માંગ સદીઓથી છે. સમય જતાં ચાંદીનું મૂલ્ય ઘટ્યું અને સોનું મુખ્ય ધાતુ બની ગયું. પરંતુ, વધતા ભાવે સોનું સામાન્ય માણસની પહોંચની બહાર કરી દીધું છે, જ્યારે ચાંદી તેનો ટેકો છે. જો કે, હવે ચાંદી પણ એક લાખ રૂપિયા પ્રતિ કિલોની તરફ જઈ રહી છે. દિલ્હીના...
ભાદર - ફોફળ - વેણુ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન ....
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ડેમોમાં ગઈકાલે પણ નવાનિરની આવક યથાવત રહેવા પામી હતી.રાજકોટ જિલ્લાનાં 6 સહિત સૌરાષ્ટ્રનાં, 25 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0.5 થી 11 ફુટ જેટલું નવું પાણી ઠલવાયું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં ભાદર-1 ડેમમાં વધુ 0.5 ફૂટ નવુ પાણી આવેલ હતું.જયારે ફોફળમાં પણ 0.5 ફૂટ તથા વેણુ-2માં પોણાત્રણ ફૂટ નવાનિરની આવક થવા પામી હતી....
બ્રિટનની સંસદમાં પણ ભગવદ્દ ગીતા સાક્ષી બની : ઐતિહાસિક જીત બાદ રાજકોટની શિવાની રાજાના ગર્વભેર શપથ ગ્રહણ કર્યા
બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીની સરકાર બની છે. તે જ સમયે, આ વખતે ભારતીય મૂળના 29 લોકો સાંસદોએ સામાન્ય ચૂંટણી જીતી મળી હતી. લેબર પાર્ટીના 19 ભારતીય સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાશે. આ સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીના 7 ભારતીય મૂળના ઉમેદવારોએ ચૂંટણી જીતી છે. આ ભારતીય મૂળના સાંસદોમાંથી એક ભારતમાંથી ગુજરાતી મૂળના ઉમેદવાર શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ બેઠક...
હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો
ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે સૂચન કર્યું હતું કે ગીરના જંગલ વિસ્તારમાં બિસ્કીટના પેકેટ અને ચિપ્સના પેકેટો પર પ્રતિબંધ છે અને પ્રવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે ગિરનાર અભ્યારણ વિસ્તારમાં પણ આવી કાર્યવાહી કરવી જોઈએ. નિયમોનો ભંગ કરનારાઓને દંડ થવો જોઈએ અને આવા આરક્ષિત અભયારણ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ન થાય તે માટે લોકોને જાગૃત કરવા જોઈએ. પર્યાવરણ-સંવેદનશીલ અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક...
માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ
લેઉવા પાટીદાર સમાજના તીર્થ સ્થાન સમાન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આજે એવા સૂચક વિધાનો કર્યા હતા કે સામાજીક કાર્યો કરાવવા માટે રાજકારણમાં સક્રીય રહેવુ પડતુ જ હોય છે અને કોઈ કન્વીનરો કોઈનું સમર્થન કરે તો અટકાવી શકાય નહી. લેઉવા પટેલ સમાજના નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો આજે જન્મદિવસ છે અને તેના અનુસંધાને દર વખતની જેમ આ વખતે પણ રાજકોટમાં...
મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ ....
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે વિવિધ સ્થળોએ છુટો છવાયો 0.5થી 2 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજરોજ પણ સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં વરસાદ શરૂ થયો છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. આજે સવારે 6 વાગ્યાથી સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં અડધા...
ઘઉં અને લોટની વધાત્રા જતાં ભાવ પર અંકુશ મેળવવા સરકાર હોલસેલ વેપારીઓને ઘઉં વેંચશે...
ઘઉં અને લોટની વધી રહેલી કિંમતો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર જથ્થાબંધ ગ્રાહકોને ઘઉં વેચવાની યોજના બનાવી રહી છે. આગામી મહિનાથી આટા મીલર્સ અને બિસ્કીટ નિર્માતાઓને ઘઉં વેચવામાં આવશે. સરકારે ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ)ને પોતાના સ્ટોકથી 23250 રૂપિયા પ્રતિ ટને ઘઉં વેચવાની મંજુરી આપી છે. જે હાલની ખુલ્લા બજારની કિંમતોથી લગભગ 12 ટકા ઓછી છે.જોકે એફસીઆઈએ હજુ સુધી નકકી...
મોહગાંવમાં બૈગા જાતિની મહિલા ૩૫ વર્ષની ઉંમરે ૧૦મી વખત માતા બની....
દેશની વધતી વસ્‍તીમાં હમ દો-હમારી દોનું સૂત્ર આપવામાં આવે છે. દેશમાં કેટલીક જનજાતિઓ એવી પણ છે જેમને વિશેષ સંરક્ષિત જનજાતિનો દરજ્જો મળ્‍યો છે. આવી જ એક આદિજાતિ બાલાઘાટ જિલ્લાની બૈગા જાતિ છે. વસ્‍તી વધારા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ બૈંગા જનજાતિની એક મહિલાએ તેના દસમા બાળકને જન્‍મ આપ્‍યો છે. ૩૫ વર્ષીય જુગતિબાઈ બૈંગા આદિવાસી...
error: Content is protected !!
Subscribe for notification