1 September, 2024
Home Blog Page 4
દરરોજ સવારમાં પિસ્તા ખાવાથી બીમારીઓ તમારી ભાગશે દૂર , થશે અનેક ફાયદા
દરરોજ પિસ્તા જરૂર ખાવા જોઈએ. તેના સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે. પિસ્તામાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, હેલ્ધી ફેટ વગેરે પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. દરરોજ પિસ્તાનું સેવન કરો ભરપૂર પોષકતત્વોના કારણે રોજ પિસ્તાનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જાણો તેને ખાવાના ફાયદા વિશે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરેસ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર પિસ્તાનું રોજ સેવન કરવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું...
આ નાની નાની આદતો તમને ડાયાબિટીસના ખતરાથી બચાવશે, આજથી જ રોજિંદા જીવનમાં લાવો પરિવર્તન ...
ખરાબ લાઈફસ્ટાઈલ અને શારીરિક પ્રવૃત્તિમાં અભાવના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે, પણ લાઇફસ્ટાઇલમાં નાના ફેરફાર કરીને તમે ડાયાબિટીસના ખતરાથી બચી શકો છો.દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસની બીમારીમાં શરીરમાં પર્યાપ્ત ઇન્સ્યુલિન નથી બની શકતું અથવા જેટલું ઇન્સ્યુલિન બને છે શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે લોહીમાં શુગરની માત્રા વધવા...
મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટગ્રામ હચમચાવ્યું
મલાઈકા તેના સ્ટાઇલિશ લુક અને ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. તેને વધુ એક વખત લોકોને દિવાના કરી દીધા છે. તેનો નવો લુક જોઈને તમારી પણ દિલની ધડકન તેજ થઇ જશે. મલાઈકાનો વધુ એક ગ્લેમરસ લુકમલાઈકા અરોરાનો વધુ એક વખત ગ્લેમરસ લુક સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં તેને પોતાની તસ્વીરો શેર કરીને લોકોના વધુ એક વખત દિલ જીતી લીધા છે. તેની...
જાણીતી અભિનેત્રી હિનાખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો...અને તેની માતા પણ રડી પડી...
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને ગંભીર આરોપો મૂક્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. અને તમારા તમામના પ્રેમ અને ચિંતા બદલ આભાર માનું છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છેહાલમાં જ હિના ખાનને લઈને અફવાઓ ચાલી રહી હતી કે...
અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું ...
રાધિકા મર્ચન્ટની હલ્દીમાં તેનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો.અનંત અંબાણી સાથેના લગ્ન પહેલાં તેની હલ્દી આઠમી જુલાઈએ રાખવામાં આવી હતી. આ હલ્દી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં રાખવામાં આવી હતી. રાધિકાએ પહેરેલા ડ્રેસમાં તેનો દુપટ્ટો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ દુપટ્ટો 90 ગલગોટાનાં ફૂલ અને એક હજાર ટગરનાં ફૂલની કળીથી બનાવવામાં આવ્યો હતો. રાધિકા મર્ચન્ટના ડ્રેસને મેચ થાય એવી ફલોરલ જવેલરી...
સરકારી કર્મચારીઓનું બજેટ ખોરવાસે...કર્મચારીઓ પર વરસશે સરકાર : મકાન ભાડા ભથ્થામાં વધારો કરવા વિચારણા
તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળી શકે છે. હકીકતમાં રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના મકાન ભાડાના ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. મોંઘવારી ભથ્થામાં વધારો કર્યાં બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સરકારી કર્મચારીઓના મકાન ભાડા ભથ્થામાં વધારો કરવાની...
સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે....
ચીનના સાયબર ગુનેગારો કંબોડિયા મોકલવામાં આવેલી ભારતીય મહિલાઓને ન્યૂડ કોલ કરીને બ્લેકમેલ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દાવો કરવામાં આવ્યો છે કે આ ભારતીય મહિલાઓને લોકોને હનીટ્રેપ કરવા દબાણ કરવામાં આવે છે. આ મામલાનો પર્દાફાશ તેલંગાણાના રહેવાસી મુનશી પ્રકાશે કર્યો છે, જે પોતે છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે. મુનશી એક આઈટી કંપનીમાં નોકરી કરતા હતા.તેણે નોકરીની એક...
ઉત્તરાખંડમાં પર્વતોમાં ખતરાઓ વધ્યા: બદ્રીનાથ હાઈવે ત્રણ દિવસ માટે બંધ; ત્રણ હજારથી વધુ મુસાફરો ફસાયા...
જોશીમઠ પાસે બંધ બદ્રીનાથ હાઈવે ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. સ્થિતિ એવી છે કે પહાડી પરના મોટા પથ્થરોને હટાવવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બે બ્લાસ્ટ પણ મદદ કરી શક્યા નથી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની મશીનો હાઈવે ખોલવા માટે સતત કામ કરી રહી છે. પરંતુ ડુંગરમાં તિરાડો પડી જવાના કારણે હાઇવેને સરખા કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પીપલકોટી, પાતાળગંગા...
કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેકિટસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેકિટસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેકિટસ કરતા...
OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા....
ચીનના લોકો અજીબોગરીબ હરકત માટે જાણીતા છે પણ વિચિત્ર વસ્તુઓ પણ કરતા અચકાતા નથી. હાલમાં એક વ્યક્તિ જીવતા સાપ લઈને ચીનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. આ વ્યક્તિ પાસેથી પાંચ કે દસ નહિ, પૂરતા 100 સર્પ નીકળ્યા હતા. કસ્ટમ ઓફિશિયલ દ્વારા બોર્ડર પર ચેકીંગ દરમ્યાન પેન્ટમાં જીવતા 100 સાપ નીકળ્યા. આ જોઈને ખુદ કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. આ સમાચાર...
error: Content is protected !!
Subscribe for notification