27 July, 2024
Home Blog
તારાપુર હાઈવે પર ટ્રકે ઈકોને કચડી નાખી
PI, DYSP  ઘટના સ્થળે, મૃતકોને ગાડી માંથી બહાર કાઢવાની કામગીરી શરુ આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા...
રાજકોટ
ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની ધરપકડ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં ભરવાડ યુવાનના બંધ મકાનમાંથી રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જામનગર રોડ પર મારવાડી વાસ પાસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતા જેઠાભાઈ કારાભાઈ ટોપટા નામના ભરવાડ યુવાનનાં મકાનને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન...
રાજકોટ
પામ યુનિવર્સલનાં પાર્કિંગમાં પાર્ટીમાં ૧૫૦ માણસોનું જમણવાર કરતા ગુનો નોંધાયો ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં બર્થડે પાર્ટીનું આયોજન કરતા કેટરર્સનાં સંચાલક સહિત બે શખ્સો સમે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં ૧૫૦ માણસોનું જમણવાર ચાલતું હોવાની હકીકત યુનિવર્સીટી પોલીસને મળતા પોલીસ કાફલો...
ગંગામેયાના કાંઠે મૃતદેહો
કાંઠે ૨ હજારથી વધુ મૃતદેહોની પથારી ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવતા અંતિમ સંસ્કારના ઓલાકડાની અછત Subscribe Saurashtra Kranti here આર્થિક તંગીને કારણે ગંગાના ખોળે મૃતદેહોને પ્રવાહિત કરવા મજબુર લોકો Read About Weather here ચારેય તરફ શ્વાન, ગીધ અને કાગડાઓ મૃતદેહોફોલી રહ્યાનાકમકમાટી ભર્યા દ્રશ્યો કાનપુરથી ૧૧૦૦ કિ.મી. સુધી ગંગા કિનારે ચારેય તરફલાશોના ઢગલાથી હાહાકાર
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ:અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તે ફિલ્મ સરફિરાના પ્રમોશન માટે પ્રવાસ કરી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત સારી ન હતી. અભિનેતા હવે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. અનંત તેને અંગત રીતે મળી અને લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું હતું.
લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો...
રાજકોટ લોકમેળા સમીતિ અને વહીવટી તંત્ર દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વખતે પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા પાંચ દિવસના ભાતીગળ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી તેને આખરી મંજૂરી માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશીને મોકલી દેવામાં આવી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ આ વખતે લોકમેળામાં સાવચેતીના પગલા રૂપે...
પુરીના તિજોરીની રક્ષા નાગદેવ કરે છે ! મંદિર પ્રશાસન શા માટે સારા સપેરાને શોધે છે ?: જાણો રાસપ્રદ માહિતી..
તમે પ્રાચીન મંદિરો અથવા અન્ય સ્થળોએ ખજાનાની રક્ષા કરતા સાપની વાર્તાઓ સાંભળી અને જોઈ હશે. આવો જ એક કિસ્સો હવે ઓડિશાના પુરીમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં સામે આવ્યો છે. વાસ્તવમાં, મંદિર પ્રશાસન 14 જુલાઈના રોજ 46 વર્ષ પછી મંદિરનો રત્ન ભંડાર ખોલવા જઈ રહ્યું છે. જેને લઈને મંદિર પ્રશાસનને સ્ટોરમાં ઝેરીલા સાપનો ખતરો દેખાઈ રહ્યો છે. તેને જોતા શ્રી...
૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન...
દિલ્‍હી-યુપીથી બિહાર સુધી સતત વરસાદ પડી રહ્યો છે. કેટલાક રાજ્‍યોમાં વરસાદ ચાલુ છે તો કેટલાક રાજ્‍યોમાં વરસાદ આફતમાં ફેરવાઈ રહ્યો છે. તે જ સમયે, રાજધાની દિલ્‍હી સહિત સમગ્ર એનસીઆરના લોકો ભેજથી પરેશાન હતા. હવામાનખાતા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દેશના વિવિધ રાજ્‍યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. યુપીમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે છે. ગુરુવારે દિલ્‍હીમાં સૂરજ બહાર આવ્‍યા બાદ વાતાવરણ...
પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો ...કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
લિવ-ઇન રિલેશનશિપનો અર્થ એ છે કે યુગલ લગ્ન કર્યા વિના એક જ છત નીચે સાથે રહે છે. આ પ્રકારનો સંબંધ, જેમાં એક છોકરો અને છોકરી લગ્ન વિના સાથે રહે છે, ભારતમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ સંબંધને લઈને દુષ્‍કર્મની ઘટનાઓ પણ પ્રકાશમાં આવવા લાગી છે. આવા ઘણા કિસ્‍સાઓ જોવા મળ્‍યા છે જેમાં છોકરીએ તેના...
કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે...
મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો બીહારી વ્‍યંજનોનો સ્‍વાદ માણસે. મુંબઇમાં કાલે થનાર આશીર્વાદ પાર્ટીમાં આની જવાબદારી મોતીઝીલ નિવાસી મમતા અને પૂજા સાહુને સોંપવામાં આવી છે. માતા-પુત્રી મમતા અને પુજાએ ર૦૧૧માં પાટબેલી નામથી બિહારી વ્‍યંજનોનું રેસ્‍ટોરન્‍ટ ખોલ્‍યું હતું. જેના દિલ્‍હી ઉપરાંત પટનામાં બ્રાન્‍ચ પણ છે. મુકેશ અને નીતાઅ઼ે બિહારી વ્‍યંજનોનો સ્‍વાદ ચાખ્‍યા બાદ લગ્નમાં સામેલ કર્યો હતો. જમણવારમાં...
શેરબજારમાં તેજી :નીફટી નવા શિખરે : રોકાણકારોને ૩ લાખ કરોડનો ફાયદો : ઇન્‍ટ્રા-ડે ૧૦૦૦ પોઇન્‍ટ અપ...
શેરબજારમાં છેલ્લા બે દિવસથી પ્રવર્તતી સુસ્‍તીનો અંત આવ્‍યો છે અને ફરી એકવાર સેન્‍સેક્‍સ-નિફ્‌ટી તોફાની ઉછાળા સાથે નવા શિખરો પર પહોંચ્‍યા છે. શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જના ૩૦ શેરોવાળા સેન્‍સેક્‍સમાં લગભગ ૧૦૦૦ પોઈન્‍ટનો ઉછાળો આવ્‍યો હતો, જ્‍યારે નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જનો નિફ્‌ટી પણ જોરદાર ઉછળ્‍યો હતો અને ફરીથી નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્‍યો હતો. આ સમયગાળા દરમિયાન,...
ઓગણજ રીંગરોડ ઉપર કાર ચાલક પાસેથી તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા...
અમદાવાદના રીંગ રોડ પર થોડા મહિના પહેલા અસલી પોલીસ તોડ કરતી ઝડપાઈ હતી. જેમાં ખોટા કેસમાં ફસાવવાનું કહીને તોડ કરવામાં આવતો હતો. ત્યારે હવે રીંગ રોડ પર વધુ એક વાર પોલીસ તોડ કરતી ઝડપાઈ છે. પરંતુ, આ વખતે અસલી પોલીસે નકલી પોલીસને તોડ કરતી ઝડપી લીધી છે. એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાતમીને આધારે ઓગણજ રીંગ રોડ પર એક કાર...
જાપાની નવું લાવ્યા : જાપાનમાં હસવા માટે નિયમો: દરેકે દિવસમાં એક વખત ખુલીને હસવું જ પડશે...
ટોકયો: સ્વસ્થ રહેવા માટે હસવું જરૂરી છે. કહેવાય છે કે હસવું કોઈ દવાથી ઓછું નથી. જાપાનના લોકો કોરોના મહામારી દરમિયાન હસવાનું ભૂલી ગયા હતા, પરંતુ હવે અહીં હસવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ હિસાબે અહીંના લોકોએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત ખુલીને હસવું પડશે. ઉત્તર જાપાનમાં યામાગાતા પ્રાંતમાં વટહુકમ પસાર કર્યો. તેઓ માને છે કે હસવાથી હાર્ટ એટેકનો ખતરો...
કેજરીવાલને વચગાળાના જામીન મળી પણ સીબીઆઇના કેસમાં જેલમાં તો રહેવું પડશે...
લિકર પોલીસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે. જો કે કેજરીવાલને જામીન મળી ગયા હોવા છતાં...
error: Content is protected !!
Subscribe for notification