રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા અનુસાર, દેશભરની મોટાભાગની બેંકો આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા અનુસાર, દેશભરની મોટાભાગની બેંકો આ અઠવાડિયામાં કુલ ચાર દિવસ (8 થી 14 ડિસેમ્બર, 2025) બંધ રહેશે. આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ તેમજ સ્થાનિક તહેવારો અને ચૂંટણીઓને કારણે કેરળ અને મેઘાલયમાં બે વધારાની પ્રાદેશિક રજાઓનો સમાવેશ થાય છે.
ગ્રાહકોને કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમની સ્થાનિક બેંક શાખાઓનો સમય અગાઉથી તપાસવાની સલાહ આપવામાં આવે છે.
કુલ ચાર દિવસ (8 થી 14 ડિસેમ્બર, 2025) બંધ રહેશે. આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ તેમજ સ્થાનિક તહેવારો અને ચૂંટણીઓને કારણે કેરળ અને મેઘાલયમાં બે વધારાની પ્રાદેશિક રજાઓનો સમાવેશ થાય છે.
ગ્રાહકોને કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમની સ્થાનિક બેંક શાખાઓનો સમય અગાઉથી તપાસવાની સલાહ આપવામાં આવે છે.
બેંકો આ અઠવાડિયામાં કુલ ચાર દિવસ (8 થી 14 ડિસેમ્બર, 2025) બંધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા હોલિડે કેલેન્ડર મુજબ, વિવિધ રાજ્યોમાં પડતા સ્થાનિક તહેવારો તેમજ ત્રણ દિવસની સાપ્તાહિક રજાઓના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. ગ્રાહકોને બેંક સંબંધિત કામકાજ માટે બહાર જવાનું હોય તો આગોતરા આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક તહેવારો તથા ચૂંટણીને લઈને જાહેર રજાઓ લાગુ રહેશે. આ સમયમાં બેંકોની શાખાઓ બંધ રહેશે, જોકે ડિજિટલ બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે જેથી ગ્રાહકોને મૂળભૂત વ્યવહારો માટે મુશ્કેલી ન પડે.
ગ્રાહકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે મહત્વના કાર્યો જેમ કે ચેક ક્લિયરન્સ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પાસબુક અપડેટ કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયા માટે બેંક જવાની યોજના હોય તો રજાઓને ધ્યાનમાં રાખીને સમયનું મેનેજમેન્ટ કરે. રજા દરમિયાન ATM સેવા તથા ઑનલાઇન ટ્રાન્જેક્શન ઉપલબ્ધ રહેશે.
