HomeLocal NewsCNGના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.2નો વધારો

CNGના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.2નો વધારો

ઈરાન સંકટ વચ્ચે, તેલ કંપનીઓએ આખરે CNGના ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારથી,CNGના ભાવ પ્રતિ કિલો રૂ.2 નો વધારો થયો છે. દિલ્હીમાં CNGના નવા દર પ્રતિ કિલો રૂ.79.09 છે. રાજધાની દિલ્હી ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (ગઈછ) માં પણ CNGના ભાવમાં વધારો થયો છે. કંપનીઓએ આજે સવારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2 નો વધારો કર્યો છે.
પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ તેલ અને ગેસના ભાવમાં વધારો કરવાની હિમાયત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments