Tuesday, February 10, 2026
HomeગુજરાતStock Market News : નિફ્ટીની આજની સંભવિત દિશા ઉપર તરફ રહેશે

Stock Market News : નિફ્ટીની આજની સંભવિત દિશા ઉપર તરફ રહેશે

નિફ્ટીની આજની સંભવિત દિશા ઉપર તરફ રહેશે

અમદાવાદ : સાઉથ બોપલમાં કારમાંથી પૈસાની ચોરી

અમદાવાદ : સાઉથ બોપલમાં કારમાંથી પૈસાની ચોરી થઇ છે. બે અજાણ્યા લોકોએ કારમાં રહેલી બેગની ચોરી કરી. આંખના પલકારામાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપ્યો. કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની  ફરિયાદ નોંધાઈ. બોપલ પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી.

ભારત પર પેનલ્ટી રૂપે લગાવાયેલ 25% ટેરિફની રકમ પરત કરવાનો USનો નિર્ણય

અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતની તરફેણમાં અમેરિકન તંત્રએ અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારત પર પેનલ્ટી રૂપે લગાવાયેલ 25 ટકા ટેરિફની રકમ પરત કરવાનો નિર્ણય અમેરિકાએ કર્યો છે. અમેરિકામાં આયાત થયેલી જે ભારતીય વસ્તુઓ પર આ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી, તે તમામ પર હવે રિફંડ આપવામાં આવશે. આ નિર્ણયથી ભારતીય વેપારીઓને અંદાજે ₹40 હજાર કરોડની મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ : હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદ : હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે દારૂનો જથ્થો ઝડપાયો. ચંદીગઢથી જૂનાગઢ લઇ જવાતો હતો દારૂ. ટ્રકમાંથી 63 લાખથી વધુની કિંમતની 10749 દારૂની બોટલ જપ્ત કરાઇ. પોલીસે ટ્રક, હેલમેટ, દારૂ સહિત ૮૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments