રાજકોટ
ભાગીદાર યુવક દ્વારા મહિલાને માર મારવાનો મામલો
યુવક દ્વારા બેફામ માર મારવામાં આવ્યો
ઘટનાનાં સીસીટીવી સામે આવતા મહિલા આવી સામે
પાર્ટનરશીપ માં ઘંધો શરૂ કર્યો હતો, જે પૈસાનો ઉપયોગ અન્ય જગ્યાએ કરતા તે બાબતે કહેતા ઇગો હટ થયો હતો
જાનવરોને પણ ન મારે તેવી રીતે અનેક વખત માર માર્યો
ફેક્ટરી છે તેમ કહી ઇન્વેસ્ટ કરાવ્યું હતું પરંતુ ફેક્ટરી નથી માત્ર ટ્રેડિંગ કરે છે
50 થી 60 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ મેં જ કર્યું હતું – મહિલા
મૌલિક દ્વારા માર મારવામાં આવ્યો હતો
જે બાબતે શિખામણ આપતા સારું નહિ લાગતા માર માર્યો હતો
અનેક વખત ગેરવર્તન કરી માર મારવામાં આવ્યો
2021 ના પરિચય થયેલો ત્યારબાદ ધંધાદારી માં ધંધો શરૂ કર્યો હતો
