Friday, January 30, 2026
HomeઅજીબોગરીબATM રૂમમાંથી ગાર્ડને ખેંચી ગયો સિંહ! 40 સેકન્ડના વીડિયોએ ઇન્ટરનેટ પર સનસનાટી...

ATM રૂમમાંથી ગાર્ડને ખેંચી ગયો સિંહ! 40 સેકન્ડના વીડિયોએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી; જાણો સત્ય હકીકત શું?

દરરોજ સોશિયલ મીડિયા પર નવા નવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ ATMમાં બેઠેલા ગર્ડને ખેંચીને લઈ જાય છે, જાણો આ વીડિયો સત્ય ઘટના પર આધારિત છે કે પછી AIથી જનરેટ કરવામાં આવ્યો છે?

સોશિયલ મીડિયા પર હંમેશા કંઈક એવું જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. આ વાયરલ ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક બબ્બર સિંહ ATM રૂમમાં ઘૂસી જાય છે, અને ત્યાં ફરજ પર રહેલા સુરક્ષા ગાર્ડને ખેંચીને બહાર લઈ જાય છે. આ વીડિયો જોવામાં ખૂબ જ ડરામણો છે, તેથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments