Friday, January 30, 2026
Homeગુજરાતસુરત: ફરી એકવાર નશાખોરે મચાવ્યો કહેર

સુરત: ફરી એકવાર નશાખોરે મચાવ્યો કહેર

સુરત: ફરી એકવાર નશાખોરે મચાવ્યો કહેરનશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે સર્જ્યો અકસ્માતBRTS રેલિંગમાં ટ્રક ઘૂસી જતા મોટું નુકસાનસદનસીબે અકસ્માતમાં જાનહાની ટળીડિંડોલી બ્રિજ પાસે બન્યો અકસ્માતનો બનાવપોલીસે નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરની કરી અટકાયત

જાફરાબાદમાં ફાયરિંગ, બે ભાઈઓના મોત

રાજધાની દિલ્હીના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે લગભગ 1:40 વાગ્યે ગોળીબારની ઘટના બની હતી. માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતકની ઓળખ 31 વર્ષીય ફઝીલ તરીકે થઈ હતી.

અમદાવાદ: તેજ રફ્તાર કારે ફરી મચાવ્યો કહેર

  • અમદાવાદ: તેજ રફ્તાર કારે ફરી મચાવ્યો કહેર
  • પૂરઝડપે જતી કાર શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી
  • અકસ્માતના બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત
  • તમામને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાયા
  • ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાઈ વધુ કાર્યવાહી
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments