NNVS CLUB 2026-9 દિવસ નવરાત્રી ભહીબ ના મેમ્બર માટે સંપૂર્ણ પારિવારિક એન્ટ્રી ફ્રી કરવામાં આવશે ફક્ત ફૂડ પાસ લેવો જરૂરી રહેશે જો 1100 પરિવાર નોંધણી થાળે તરત નવરાત્રી માર્ગદર્શિકા જાહેરાત કરીશું. NNVS ભહીબ મેમ્બરશિપ ફક્ત સ્ટેશનરી અને વહીવટી વાર્ષિક પારિવારિક 210/- જ લેવામાં આવશે જે ટોકન ચાર્જ જ છે જેમાં પરિવારના 4 સભ્ય દફહશમ ગણાશે નવ નાત વણિક સમાજ સેવાકીય સમાજિક કાર્ય, વેવિશાળ, શૈક્ષણિક, મેડિકલ, યુવા મેળા, સમૂહ લગ્ન, અવોર્ડ., અબોલજીવ માટે કાર્ય, રાજકીય અન્ય ઘણા કાર્યની હારમાળા કરેલ છે અને કરતુ રહેશે.
વણિક સમાજની આ માંગને ધ્યાનમાં રાખી મનોરંજન તરફ પણ જવા જઈ રહ્યા છીએ જેમાં આવનારી 16/5/26 શનિવારના રોજ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દાદા દર્શનથી શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં મનોરંજનની દુનિયા અને ખર્ચાળ ભહીબ જે ચાલે એની સામે ફક્ત ટોકન દરે ભારતની પ્રથમ NNVS CLUB શરૂ થવા જઈ રહી છે.
જેમાં રાજકોટ થી શરૂઆત કરીએ છીએ અને આગામી દીવસ માં જિલ્લા માં 500 પરિવાર સાથે અન્ય જિલ્લા માં આવકાર્ય શરૂઆત કરીશું જેનું મુખ્ય સંચાલન સંગઠન સંસ્થા દ્વારા કરવામાં આવશે જેમના નીતિ નિયમ મુજબ શરૂઆત સાથે કાર્યક્રમ ગોઠવાશે કેમકે CLUB ફક્ત ટોકન દરે અને દાતા પરિવાર ના સહયોગ અને CLUBના જોડાયેલ પરિવારના મનોરંજન અને પારિવારિક ભાઈચારા અર્થે છે ધંધાદારી નથી.

