Friday, January 30, 2026
HomeGujaratઅમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયુ છે. PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ  કરાવશે. પતંગ મહોત્સવમાં 50 દેશના 135 પતંગબાજો લેશે ભાગ. દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગ રસિયાઓ આ કાઈટ ફેસ્ટીવલમાં સામેલ થયા છે. દેશી-વિદેશી રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ સજશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments