HomeLocal Newsભારત સહિતના દેશોને રશિયન ક્રૂડતેલ ખરીદવા અમેરિકાની વધુ એક મહિનાની છુટ્ટ

ભારત સહિતના દેશોને રશિયન ક્રૂડતેલ ખરીદવા અમેરિકાની વધુ એક મહિનાની છુટ્ટ

મધ્ય પૂર્વના યુધ્ધને કારણે સર્જાયેલા પેટ્રોલીયમ સંકટ મામલે ભારત સહિતના દેશોને રાહત મળી છે. અમેરિકા દ્વારા રશિયાના ક્રૂડતેલની ખરીદી પરના પ્રતિબંધમાં ફરી એક મહિનાની છૂટ્ટ આપવામાં આવી છે. આ નિર્ણયથી વૈશ્વિકસ્તરે ક્રૂડતેલના ભાવ પરનું દબાણ હળવું થઇ શકે છે.
અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ખરીદવા સામે દુનિયાના દેશોને ચેતવણી આપવામાં આવી હતી છતાં સમયાંતરે છૂટછાટ અપાઇ હતી. શનિવારે મુદત પૂર્ણ થતાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. આ તકે અમેરિકાએ વધુ એક મહિના રશિયન ક્રૂડ ખરીદવા છુટ્ટ આપી છે.
અમેરિકી ટ્રેઝરી સચિવે કહ્યું કે દરિયામાં જ અટવાયેલું રશિયન ક્રૂડ તેલ યુધ્ધનું સંકટ ભોગવવા રાષ્ટ્રો ખરીદી શકશે. અમેરિકા જરૂર મુજબ જનરલ લાયસન્સ અપાશે. ક્રૂડના ભાવ પણ સ્થિર રહી શકશે.
અમેરિકાએ સૌ પ્રથમ માર્ચમાં રશિયન ક્રૂડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments