Friday, January 30, 2026
Homeબિઝનેસવાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજે પ્રભારી મંત્રીની હાજરીમાં

વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજે પ્રભારી મંત્રીની હાજરીમાં

શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં ૦૪ માં ૩૦ જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ આપ્યા બાદ દબાણો હટાવવામાં નહિ આવતા આજે બુલડોઝર ફેરવી દબાણો દુર કરવામાં આવ્યા હતા
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજે પ્રભારી મંત્રીની હાજરીમાં મોરબી ખાતે આજે મીની વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમીટમાં ૨૨૭૭ કરોડના એમઓયું સાઈન કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments