રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૧૬/૦૩/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે...
ચેરિયન ફિલિપે મહિલા ધારાસભ્યને જાહેરમાં બળજબરીથી ભેટી પડવાનો પ્રયાસ કર્યો
મહિલા ધારાસભ્ય ભારે અસ્વસ્થતા અનુભવતી દેખાઈ હતી અને તેમણે તરત જ ફિલિપને પોતાનાથી દૂર ધકેલી...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10ના પરિણામમાં યાત્રાધામ વીરપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી...
ઓડિશાને ભારતના આગામી ઔદ્યોગિક તબક્કાના મુખ્ય પ્રેરક તરીકે સ્થાન આપ્યુંમજબૂત રોકાણ આધાર ઝડપથી વધી રહેલી આર્થિક ગતિશીલતાનું પ્રતિબિંબ પાડે છેપોર્ટ આધારિત વિકાસ અને એસઇઝેડ...
સલમાન ખાનના નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા દક્ષિણ ભારતના દિગ્દર્શક વામશી પૈદિપલ્લી સાથે એક અખિલ ભારતીય ફિલ્મમાં કામ કરશે. આ હાઇ-ઓક્ટેન એક્શન...