2 September, 2024
Home Blog Page 25
સોરઠ પંથકમાં મેધ દે ધનાધન : માણાવદરમાં ધોધમાર 10 ઈંચ વરસાદ વરસ્યો
સોરઠમાં ત્રણથી દસ ઈંચ પાણી પડતા જળાશયોમાં નવા બેથી પાંચ ફુટ નવાનીરની આવક થઈ છે. જૂનાગઢમાં રાફરડા તથા લાલપુરરોડ વિસ્તારમાં પાણી ઘુસ્યા હતા.જયારે મધુરમ ગેઈટ પાસે ઝાડ ધરાશ્યી થયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મધરાતથી મેઘરાજાને બેટીંગ શરૂ કરતા સવાર સુધીમાં અનરાધાર દસ ઈંચ પાણી વરસાવતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો.નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.માણાવદરના નીચાણવાળા...
OMG ..! હવે અંતરિક્ષમાં પણ ડિજિટલ ગોડાઉન ખોલાશે ...
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના વધતા ઉપયોગથી વધતા ડેટાને સલામત રાખવા માટે યુરોપ અંતરિક્ષમાં ડિજીટલ ગોડાઉન ખોલવાની યોજના બનાવી રહ્યું છે. ‘એસેંડ’ નામની કંપનીએ 21 લાખ ડોલરના રોકાણ માટે અભ્યાસ શરૂ કર્યો છે. આ સેન્ટર સૂર્ય ઉર્જાથી ચાલી શકશે. 16 માસના અભ્યાસ બાદ પૃથ્વીથી 1400 કિ.મી. દુર અને સ્પેસ સ્ટેશનથી ત્રણ ગણા અંતરે સ્ટેશન સ્થાપવા આયોજન છે. 13 ડેટા સેન્ટર ખોલી તેમાં 2036...
અલગ અંદાજ \ રોહિત શર્માએ જીત બાદ બાર્બાડોસ પીચની માટી ખાધી...
ગત શનિવારે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. આ સાથે ભારતે બીજો વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો. 2007માં સૌપ્રથમ વખત રમાયેલ ટી 20 વર્લ્ડ કપ પણ ભારતે જીત્યો હતો અને હવે 2024માં. ખાસ વાત છે કે બંને વખતે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. 2007 માં પ્લેયર તરીકે આને 2024 માં કેપ્ટન તરીકે. 29 જૂનના મેચ...
ઘરેણાંની ખરીદી કરવા જાવ છો તો થંબી જજો ! આ સમાચાર તમારા જ કામના છે : કેશ-રોકડમાં સોનુ ખરીદવા પર પ્રતિબંધ નથી
કેશ-રોકડમાં સોનુ ખરીદવા પર પ્રતિબંધ નથી પણ જવેલર્સ દર લેવડ-દેવડમાં 2 લાખ રૂપિયાથી વધુ કેશનો સ્વીકાર નથી કરી શકતા અને બે લાખ રૂપિયાથી વધુની ખરીદી માટે પાન કે આધાર કાર્ડ જરૂરી છે. આમ છતાં જવેલરીનું ખૂબ જ મોટા બજારમાં પીએમએલએ નોર્મ્સને લઈને સાચૂ કારણ નથી જોવા મળતુ. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રી એકસપર્ટ અને મંત્રાલયનાં નજીકનાં સુત્રો અનુસાર આગામી બજેટમાં બુલીયન, જવેલરી...
મેઘરાજાની ધડબડાટી:ચાલુ સપ્તાહમાં ભારે વરસાદ ખાબકશે
ગુજરાતમાં જુન મહિનામાં પ્રમાણમાં વરસાદ હળવો જ રહ્યા બાદ હવે આવતા દિવસોમાં મેઘરાજાની ધડબડાટી થવાના સંકેત હોય તેમ વરસાદી વાદળોનુ મોટુ ઝુંડ ગુજરાત ભણી ધસી આવ્યુ છે.ભારતના ઉતરથી વાદળો હવે નીચે ઉતરી રહ્યા છે જે પુર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબી સમુદ્રમાં વિક્ષોભથી મળીને ફરી પશ્ર્ચીમી હવાઓ સાથે મળીને ગુજરાત-મહારાષ્ટ્રના માર્ગે પહોંચ્યા છે. જાણકારોએ કહ્યું કે અરબી સાગરમાં વાદળો...
ગૃહિણીઓ માટે ખુશ ખબર : આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂા.30નો ઘટાડો
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ સવારે 6 વાગ્યે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે. જે મુજબ આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના દામમાં રાહત આપી 30 રૂપિયાનો ભાવમાં ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં નરમી છે. અલબત, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેર નથી પડયો. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરથી કિંમત 1676 રૂપિયામાં 30...
બાર્બાડોસમાં વાવાઝોડુના કારણે ટિમ ઇન્ડિયા ફસાઈ ...
ટી-20 વર્લ્ડ કપ વિજેતા વાવાઝોડાના કારણે વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસમાં ફસાયેલી છે. આ દરમ્યાન હવે ટીમ ઇન્ડિયા કાલે તા. રના રોજ નવી દિલ્હી પહોંચી શકશે તેવા અહેવાલ છે. બાર્બાડોસમાં ખરાબ વાતાવરણના કારણે ફલાઇટના સમયમાં ફેરફાર થઇ શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ આજે ખેલાડીઓ ન્યુયોર્ક જવાના હતા. ત્યાંથી ફલાઇટ દ્વારા દુબઇ જવાનું છે પરંતુ આ શેડયુલ પ્રભાવિત થયો છે. અહેવાલમાં જણાવ્યું છે...
ગુજરાતમાં મેઘ મહેર : 8.50 ઈંચ સુધીનો ભારે વરસાદ
જુલાઈ મહિનાના પ્રારંભે જ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરત-વલસાડ-નવસારી-ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જલ્લાઓમાં સટોસટી બોલાવી હતી. જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ તથા અમરેલી જીલ્લામાં પણ ભારે વરસાદ ખાબકયો છે. સ્ટેટ વેધર ઈમરજન્સી સેન્ટરના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમિયાન રાજયના 214 તાલુકામાં સાડા આઠ ઈંચ સુધીનો...
આજથી ભારતમાં નવી ભારતીય ન્યાયસંહિતા (ન્યુ ક્રિમીનલ લોઝ) લાગુ ... દિલ્હીમાં રેંકડીનું દબાણ કરનાર સામે કલમ 173 હેઠળ સૌપ્રથમ કેસ દાખલ કરાયો ...
ભારતમાં આજથી નવી ભારતીય ન્યાયસંહિતા (ન્યુ ક્રિમીનલ લોઝ) લાગુ થઇ ગઇ છે. તે અંતર્ગત રાજધાની દિલ્હીમાં રેંકડીનું દબાણ કરનાર સામે કલમ 173 હેઠળ સૌપ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અંતગર્ત સેન્ટ્રલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ આજે પ્રથમ એફઆઇઆર નોંધાઇ છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે જોયું હતું કે નવી દિલ્હી...
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?તેમજ તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય આ બધું જ ચાલો જાણીએ આજના આ રાશિફળમાં …
રાશિફળ જોતા પહેલા આજના પંચાંગ,નક્ષત્ર જોઈ લઈએ તો આજે વિક્રમ સવંત 2080, જેઠ વદ દશમ છે.તારીખ 1 જુલાઈ 2024 અને સોમવાર છે.સૂર્યોદયનો સમય 05:57 અને સૂર્યાસ્તનો સમય 7:29 છે.આજનું નક્ષત્ર અશ્વિની છે. આજની જન્મ રાશિ મેષ છે માટે આજ જન્મ લેનાર બાળકોની રાશિ પણ મેષ રહેશે. આજનું રાશિફળ મેષ રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે...
error: Content is protected !!
Subscribe for notification