2 September, 2024
Home Blog Page 21
લખનઉથી અબુ ધાબી જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની સૂચના મળી : તાત્કાલિત વિમાન ખાલી કરવું પડ્યું
યુપીની રાજધાની લખનૌથી અબુ ધાબી જતી ફ્લાઈટમાં બોમ્બ મુકવામાં આવ્યાના સમાચારે હલચલ મચાવી દીધી છે. એરપોર્ટ પ્રશાસને ફ્લાઈટને આઈસોલેશન એરિયામાં લઈ ગઈ છે. મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયા છે. લખનઉથી અબુ ધાબી જઈ રહેલી ફ્લાઈટ (6E 1415)માં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળી હતી. કહેવાય છે કે પ્લેનના પાછળના ટોયલેટના દરવાજા પર પેનથી બોમ્બ લખવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ...
OMG..! કીડીઓ પણ સર્જરી કરી સકાય છે? જાણો ચોંકાવનારો મહત્વનો નવો અભ્યાસ
મનુષ્યોની જેમ કીડીઓ પણ તેમના સાથીઓ સાથે વર્તે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કેટલીક કીડીઓ તેમના સાથીઓના ઘા સાફ કરે છે. જ્યારે જરૂરી હોય ત્યારે, તેઓ અંગો કાપી નાખે છે, જેમ કે ડૉક્ટર તેના દર્દીના ક્ષતિગ્રસ્ત અંગને દૂર કરે છે. એટલે કે કીડીઓ માનવો પછી આવું કરનાર વિશ્વનું બીજું પ્રાણી બની ગયું છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે...
OMG ...! અનંત-રાધિકાના ગ્રાન્‍ડ વેડિંગમાં ઇન્‍ટરનેશનલ સ્‍ટાર્સ પરફોર્મ કરશે...
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્નની ઉજવણી ૧૨ થી ૧૪ જુલાઈ સુધી ચાલશે. આ લગ્નમાં બોલિવૂડ સ્‍ટાર્સ ઉપરાંત સ્‍પોર્ટ્‍સ અને બિઝનેસ જગતના મોટા નામો પણ હાજરી આપશે. માહિતી અનુસાર, આ લગ્નમાં ઘણા ઇન્‍ટરનેશનલ આર્ટીસ્‍ટ પરફોર્મ કરવાના છે. અંબાણીની મેનેજમેન્‍ટ ટીમ આ કલાકારો સાથે વાતચીત કરી રહી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ચર્ચા ગયા...
હાય મોંઘવારી....જિયોના પ્‍લાન આજથી મોંઘા....
રિલાયન્‍સ જિયોના પ્‍લાન આજથી મોંઘા થઈ રહ્યા છે અને હવે ગ્રાહકોએ રિચાર્જ કરવા માટે પહેલા કરતા ૧૨% થી ૨૫% વધુ ખર્ચ કરવો પડશે. કંપનીએ ગયા અઠવાડિયે પ્‍લાનના નવા દરની જાહેરાત કરી હતી, અને તેને આજથી લાગુ કરી દેવામાં આવી છે. એરટેલે પણ કિંમતમાં વધારો કર્યો છે. Vi ૪ જુલાઈથી પોતાના પ્‍લાનની નવી કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ૧૫૫...
રિલેશનશિપ : બ્રેકઅપ માટે ૧૦ વર્ષની જેલ થશે ? BNSની કલમ ૬૯ હેઠળ કોને- કેટલી થશે સજા ? જાણો
ઈન્‍ડિયન કોડ ઓફ જસ્‍ટિસ (BNS)ની કલમ ૬૯ હેઠળ છેતરપિંડી દ્વારા મહિલા સાથે સંબંધ રાખવાને ગુનો ગણવામાં આવે છે. પરંતુ તેમાં જે રીતે છેતરપિંડી કે ‘દગો'ની વ્‍યાખ્‍યા કરવામાં આવી છે, તેનાથી સંબંધોમાં પુરુષોને ખાસ કરીને અત્‍યાચારનો સામનો કરવો પડી શકે છે. ભારતીય નાગરિક સંહિતા (BNS) એ ૧ જુલાઈ ૨૦૨૪ થી IPC નું સ્‍થાન લીધું છે. હવેથી બીએનએસની કલમો હેઠળ ફોજદારી કેસોનો...
ડાયાબિટીઝની ‘રામબાણ' દવાને ભારતમાં મળી મંજુરી...
શું તમે પણ વધતા વજનથી પરેશાન છો? શું ડાયાબિટીસ તમને પરેશાન કરે છે? જો હા તો તમારા માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય વજન ઘટાડવા અને ડાયાબિટીસની દવા Tirazeptide ભારતીય બજારમાં પ્રવેશવાની શકયતા પ્રબળ બની છે. જો કે તેની લોન્‍ચિંગ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તે હાલમાં યુ.એસ.માં મોંજારો અને જેપબાઉન્‍ડના નામથી વેચાય છે. ભારતમાં ડાયાબિટીસ અને સ્‍થૂળતાથી પીડિત...
પાણીપુરીમાં કેન્સરજન્ય કેમિકલ્સ મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો
દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઇને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેંપલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા હતા. 22 ટકા સેંપલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નિવડયા છે. બજારમાં મળતી પાણીપુરીના કુલ 260 સેંપલ એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં 41 સેમ્પલમાં બનાવટી કલર અને કાર્સિનોજેનિક એજેન્ટ્સ મળી આવ્યા હતા, જ્યારે 18 સેમ્પલ માનવ...
ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી...
ભારતે ટી20 વર્લ્ડકપ જીતતાની સાથે જ આખો દેશ હર્ષોલ્લાસથી છવાઈ ગયો. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ તરત જ તેના પતિના નામે ગૌરવપૂર્ણ પોસ્ટ લખી અને તેને સોશ્યલ મીડીયા પર શેર કરી. હવે વિરાટે પણ તેની પત્નીના નામ પર પ્રમોશનલ નોટ શેર કરીને તેના પર પ્રેમ વરસાવ્યો છે. મારી પત્નીના નામ પર પ્રેમ વરસાવ્યો છે. મારી જીત...
લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો...
સંસદમાં રાષ્ટ્રપતિનાં સંબોધન પરનાં આભાર પ્રસ્તાવને જવાબ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણ દરમ્યાન અડચણ સર્જવા માટે વિપક્ષી સભ્યોને વેલમાં ઘસી જવા ઉશ્કેરવા બદલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નેતા રાહુલ ગાંધીને નામજોગ ઠપકો આપ્યો હતો. સ્પીકર દ્વારા જવલ્લે જ આ પ્રકારના કદમ ઉઠાવાતા હોય છે. ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષનાં નેતા તરીકે તમે સભ્યોને વેલમાં ઘસી જવા ઉશ્કેરતા હોવાનું જોઈ...
મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે
ચોમાસાની શરૂઆત થઇ ગયી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,...
error: Content is protected !!
Subscribe for notification