2 September, 2024
Home Blog Page 13
હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય
બજારમાં આરોગ્‍યપ્રદ હોવાના દાવા સાથે ઘણા પેકેજડ ફૂડ વેચવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા ઘટકો હોય છે જે હકીકતે સ્‍વાસ્‍થ્‍યને નુકસાન પહોંચાડે છે. એવામાં ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI) એ પેકેજડ ફૂડ આઈટમ્‍સને બાબતે મહત્‍વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ખાદ્ય ચીજોના પકેજ પર બોલ્‍ડ અને મોટા ફોન્‍ટમાં પર મીઠું ,ખાંડ અને સેચ્‍યુરેટેડ ફેટવિશેની...
આયુષ્‍માન ભારત યોજનામાં મોટા ફેરફારો થઈ શકે છે :જેમાં વીમા કવચ હવે ૫ લાખને બદલે ૧૦ લાખ થઈ શકે છે...જાણો વધુ વિગત વિશે.
વડાપ્રધાન મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રમાં NDA સરકાર આ મહિને સંપૂર્ણ બજેટ (કેન્‍દ્રીય બજેટ ૨૦૨૪) રજૂ કરવા જઈ રહી છે. આ વખતે દેશમાં ગઠબંધન સરકાર બની છે, તેથી લોકો તેની પાસેથી લોકશાહીની અપેક્ષા રાખે છે. એવી અપેક્ષા છે કે સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (PMJAY) અને આયુષ્‍માન ભારત યોજનાને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, કેન્‍દ્ર...
CUET UG ની પરીક્ષા અંગે અનેક પ્રશ્નો ઊઠવાયા:વિદ્યાર્થીઓના ગેરરીતિના આક્ષેપ વચ્ચે NTAએ આપ્યું મોટું નિવેદન
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET UG પરીક્ષાની આન્સર કી બહાર પાડી છે. વિદ્યાર્થીઓ 9 જુલાઈ સુધી પોતાનો વાંધો નોંધાવી શકશે. હકીકતમાં, NEET UGની જેમ, આ પરીક્ષાને લઈને પણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. હવે NTAએ કહ્યું કે જો ફરિયાદ સાચી જણાશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે. NEET ની જેમ, કોમન...
OMG...! એક જ આંબા પર ૨૪ પ્રકારની કેરી ઉગાડી...
કલીમુલ્લા ખાતે એક વૃક્ષ પર ૧૦૦થી વધુ વરાઇટીની કેરી ઉગાડી હતી. એના પરથી પ્રેરણા લઇને મેરઠના નદીમભાઇએ પોતાના ઘરની પાસેના એક આંબા પર કમલકારી કરી છે. ગ્રાફિંટગના પ્રયોગ કરીને તેમણે અત્‍યાર સુધીમાં એક વૃક્ષ પર ૨૪ પ્રકારના આંકા ઉગાડવામાં સફળતા મેળવી છે. ચૌસા, લંગડા, બીજુ, હમરા, આફૂસ અન એના જેવી લગભગ ૨૪ ટાઇપની કેરીઓ આ વૃક્ષ પર ઉગે છે....
995 કરોડ લોકોના પાસવર્ડ હેન્કર્સે ચોરી લીધા : સેલિબ્રિટીની વિગતો સહીત લીક:અંગત માહિતી જોખમમાં મુકાઈ
સાયબર એટેકનો એક મોટો મામલો સામે આવ્યો છે, જેમાં હેકર્સે 995 કરોડ પાસવર્ડ ચોરી લીધા છે, જેને અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક માનવામાં આવે છે. આ ઘટનાએ સાયબર સુરક્ષાની નબળાઈઓને ઉજાગર કરી છે અને લોકોની અંગત માહિતી જોખમમાં મુકી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ઓબામાકેર નામની હેકર ટીમે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. આ માહિતી Rockyou2024 નામના એક રિપોર્ટમાં...
HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ
ત્રિપુરા એઇડ્સના ભરડામાં સપડાયું છે અને 47 વિદ્યાર્થીઓના મોત થતાં ખળભળાટ સર્જાયો છે. રાજ્યમાં શાળા-કોલેજોમાં 828 વિદ્યાર્થીઓ આ રોગમાં સપડાવા સાથે રોજ નવા પાંચથી સાત કેસ નોંધાઇ રહ્યા છે. ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની તપાસ કરી હતી, જેઓ ડ્રગ્સનું ઈન્જેક્શન લેતા હતા. તાજેતરના ડેટા દર્શાવે છે કે દરરોજ એઇડ્ઝના લગભગ પાંચથી સાત નવા...
OMG...હવે તો ટેટૂ ઉદ્યોગમાં AI એ પણ વેગ પકડયું ...
યુવાનો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI નો ઉપયોગ ફક્ત પોતાને અપડેટ દેખાવા અને તેમના અવતાર બનાવવા પૂરતો મર્યાદિત નથી. વાસ્તવમાં, તેની મદદથી હવે તેઓ ટેટૂ પણ કરાવી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ વ્યક્તિની પોતાની સર્જનાત્મકતા છે. સાથે જ ટેટૂની દુનિયામાં પણ તેની મદદથી નવી અને અલગ-અલગ ડિઝાઈન બનવા લાગી છે, જેને કલાકારો જાતે જ તૈયાર કરે છે. જો કે તેની...
મિર્જાપુરના જે સમયગાળાની દર્શકો રાહ જોઈ રહ્યા હતા તે હવે તેમની સામે છે. નિર્દેશક ગુરમિત સિંહે બે સીઝનના પ્રશંસનીય પાત્રોની સાથે વાર્તા અને પાત્રોને સુંદરતાથી આગળ વધાર્યા છે પણ જે શોક વેલ્યુની એટલે કે સમયગાળાની ઓડિયન્સને આશા છે તે સીરીઝમાં દમદાર રીતે બહાર નથી આવી શકતી. કલાકારોની અભિનય સીટીઝનો પ્લસ પોઈન્ટ છે પણ તેની ગતિ પહેલી સીઝન જેવી તેજ તર્રાર...
TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી
ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ આ ગેરકાયદે બાંધકામની તેના પર સૌથી મોટી જવાબદારી આવી છે અને સૌથી વધુ કડક પગલા લેવાયા છે તે ટીપી શાખાના પૂર્વ વડા અને ભુતપૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા હાલ એસીબીના રીમાન્ડ પર છે. જુદા જુદા કેસમાં આ તેમની ત્રીજી રીમાન્ડ છે. આટલી લાંબી તપાસ વચ્ચે તેઓએ પુછપરછમાં ગેમ ઝોનના બાંધકામ સામે કાર્યવાહી ન કરવાથી માંડી...
રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ ...
રાશા થડાણીના લૂકસરાશા પોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. તેના આ લૂકસ ફોલો કરો, આ તમને ફ્લૉલેસ લુક આપશે. કેઝ્યુઅલ લુક લાગશે બેસ્ટચોમાસામાં કેઝ્યુઅલ લુક ક્રિએટ કરવો હોય તો રાશાની જેમ તમે બ્લુ જીન્સ સાથે સફેદ ક્રોપ ટોપ પહેરી શકો છો. બાર્બી ડોલ લુકસફેદ રંગના આ શોર્ટ ડ્રેસમાં રાશા બાર્બી ડોલ જેવી જ દેખાઈ રહી છે. પાછળ...
error: Content is protected !!
Subscribe for notification