Friday, January 30, 2026
HomeગુજરાતBreaking News: નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાની એર સ્ટ્રાઇક

Breaking News: નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાની એર સ્ટ્રાઇક

નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાની એર સ્ટ્રાઇક

નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી. અમેરિકાએ એર સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો. ટ્રમ્પે નાઇઝીરિયામાં ISIS વિરૂદ્ધ ઘાતક હુમલો કહ્યો. ISISને કત્લેઆમ બંધ કરવાની ચેતવણી આપી હતી. કહ્યુ આતંકીઓ નિર્દોષ ઇસાઇઓને નિશાન બનાવી રહ્યા હતા. કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને પોષવા નહીં દેવાય એમ જણાવ્યુ.

કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ગયા.

પીએમ મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ભારત મંડપમ ખાતે કાર્યક્રમને સંબોધિત કરશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો “સાહિબજાદાઓ” ની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments