અમદાવાદ: ઠંડીના કારણે શાળા સમયમાં થઈ શકશે ફેરફાર
- ઠંડીના કારણે શાળા સમયમાં થઈ શકશે ફેરફાર
- સ્કૂલના સમય મુદ્દે શાળા પોતાની રીતે લઈ શકશે નિર્ણય
- સ્કૂલના સમયમાં ફેરફાર કરવા શહેર DEO દ્વારા છૂટછાટ
- યુનિફોર્મ સિવાયના ગરમ કપડાં પહેરવાની પણ છૂટછાટ
- શાળા સંચાલકોની રજૂઆત બાદ શહેર DEOની સ્પષ્ટતા
ભાવનગર: બાળકી સાથે દુષ્કર્મની ઘટના, 60 વર્ષીય વૃદ્ધે આચર્યું દુષ્કર્મ60 વર્ષીય વૃદ્ધે પાંચ વર્ષીય બાળકી પર આચર્યું દુષ્કર્મગણતરીના કલાકોમાં નરાધમ વૃદ્ધની કરાઈ અટકાયતનીલમબાગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગે ગુનો દાખલબાળકી સાથે દુષ્કૃત્યની ઘટનાથી વિસ્તારમાં ચકચારપોલીસે ગંભીર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી
