મોદી સ્કૂલનું વિઝન ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણઆ સૂત્ર સાથે મોદી સ્કૂલની શુભ શરૂઆત થયેલ, જે આજે ઉચ્ચ કારકિર્દી માટે આવશ્યક ઉંઊઊ(ખફશક્ષ + અમદફક્ષભયમ), ગઊઊઝ, ઋઘઞગઉઅઝઈંઘગ, ઇઘઅછઉ, ઈઅ, ઈંઙખઅઝ, ઈકઅઝ જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોદી સ્કૂલ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ટોચના શ્રેષ્ઠ પરિણામો આપી રહી છે. એટલે જ સૌરાષ્ટ્રભરના શિક્ષણ પ્રેમી વાલીઓની પ્રથમ પસંદગી એક ઈજ્ઞળાહયયિં સ્કૂલ તરીકે મોદી સ્કૂલ રહેલ છે.
આજે જાહેર થયેલા જ.જ.ઈ બોર્ડ પરિણામમાં પણ પણ મોદી સ્કૂલનો દબદબો રહેલ છે. તેમાં કોમર્સ આર્ટસ પ્રવાહમાં 97.60 % માટે ગશસવશહ ઇવફમફમફ, 97.40 % સાથે ગશસયિં ઉંજ્ઞબફક્ષાીિિંફ, અને 97.00 % સાથે ઞળયતવ ઈવફળફશિુફ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત 95 % કે તેથી વધુ 11 વિદ્યાર્થીઓ, 90 % કે તેથી વધુ 39 વિદ્યાર્થીઓ 85 % કે તેથી વધુ 66 વિદ્યાર્થીઓ તથા 12 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ સાથે બોર્ડ વિષય પ્રથમ રહેલ છે.
ધો. 12 ઈઇજઊ બોર્ડ સાયન્સપ્રવાહમાં 96.80 % સાથે જફળાીક્ષિફ ઇવફક્ષૂફહફ, 96.40 % સાથે ટશમવશ ઇજ્ઞતફળશુફ, 96.20 % સાથે ઉંફક્ષશ ખફક્ષિિંફ વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત 95 % કે તેથી વધુ 11 વિદ્યાર્થીઓ 90 % કે તેથી વધુ 95 વિદ્યાર્થીઓ, 80 % કે તેથી વધુ 323 વિદ્યાર્થીઓ ઈઇજઊ બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ધો 12 સાયન્સના ગુજરાત બોર્ડ પરિણામમાં મોદી સ્કૂલનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. શાળાના કુલ 3 – 3 વિદ્યાર્થીઓ 99.99 ઙછ સાથે બોર્ડ પ્રથમ પણ રહ્યા છે તથા 26 વિદ્યાર્થીઓ બોર્ડ ટેપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. ૠઞઉંઈઊઝ માં 115 કે તેથી વધુ ગુણ સાથે 61 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. આ પરિણામે ફરી સાબિત કર્યુ છે કે માત્ર ઉંઊઊ-ગઊઊઝ જ નહીં પરંતુ બોર્ડ તથા ૠઞઉંઈઊઝ ના પરિણામોમાં પણ મોદી સ્કૂલ ટોચ પર રહી છે. જે શાળાના સાયન્સના પરિણામોની ભવ્યતા દર્શાવે છે.
ગત વર્ષે ઈંઈંઝ માં 45 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ભારતદેશની આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ કોલેજો જેવી કે ઈંઈંઝ, ગઈંઝ, ઈંઈંઈંઝ, ઉઅઈંઈંઈઝ, ગઈંછખઅ, ઇઈંઝજ વગેરેમાં 438 વિદ્યાર્થીઓએ પોતાના ઇ.ઝયભવ/ઇ.ઊ. માં એડમીશન પ્રાપ્ત કરેલ છે. ગત વર્ષે 2025 લેવાયેલ ગઊઊઝ પરિક્ષા, જેનું પેપર પ્રમાણમાં વધુ કઠીન હતું તેવા કઠીન પેપરમાં પણ મોદી સ્કૂલ એ પોતાનો જ રેકોર્ડ બ્રેક કરી મોદી સ્કૂલના 269 વિદ્યાર્થીઓને ખઇઇજમાં પ્રવેશ મેળવેલ જે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ છે. વર્ષ-2026ના ગઊઊઝના પરિણામોમાં પણ સ્કૂલ ઉત્કૃષ્ટ પરિણામ માટે કટિબદ્ધ છે.
ઉંઊઊ ખફશક્ષત 2026નાં જાહેર થયેલ પરિણામોમાં આશરે કુલ 16,71,000+ વિદ્યાથીરઓમાં અઈંછ ઝજ્ઞા-500માં 4-4 વિદ્યાથીરઓ એ સ્થાન મેળવી સાબિત કર્યુ છે કે નેશનલ લેવલની પરીક્ષાઓમાં સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ફલક પર ટોચનું પરિણામ મેળવી શકે છે.
ફેબ્રુઆરી-માર્ચ – 2026નાં ધો. 12 કોમર્સના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં 11 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં 99.99 ઙછ સાથે બોર્ડ 1તિં રૂચી શૈલેષભાઈ ધોકિયાએ સ્થાન મેળવેલ છે. અ1 ગ્રેડમાં 101 વિદ્યાર્થીઓએ તેમજ 99+ ઙછ માં 70વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે. આ સાથે આર્ટ્સમાં પણ મોદી સ્કૂલ ઉત્તરોતર સારા પરિણામ આપી રહી છે. આર્ટ્સમાં સમગ્ર બોર્ડમાં 8વિં માં સ્થાન પર હર્ષિલ મધુભાઈ કટારિયાએ 99.92 ઙછ મેળવી મોદી સ્કૂલ ની સાથે-સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગૌરવ અપાવેલ છે.
આજે જ્યારે કોચીંગ કલ્ચરનાં કારણે વિદ્યાર્થીઓ મોબાઇલનાં દૂષણ તરફ તથા ડમી સ્કૂલ કલ્ચર તરફ જઇ રહ્યા છે ત્યારે મોદી સ્કૂલીંગ સિસ્ટમે એક સ્કૂલ મોડલનાં માધ્યમથી ગઝઅ દ્વારા લેવાતી નેશનલ લેવલની પરીક્ષાઓમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કરીસ્કૂલ સિસ્ટમ દ્વારા ઉંઊઊ (ખફશક્ષ + અમદફક્ષભયમ) તથા ગઊઊઝ માં શ્રેષ્ઠ પરિણામ આપી શકાય છે, તે સાબિત કર્યુ છે.
મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલનાં સંસ્થાપક ઉિ. છ. ઙ. ખજ્ઞમશ જશિ, ઙફફિત જશિ, ઉવફદફહ જશિ, ઇંયયિં જશિ તથા અળિંફક્ષ જશિ એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.

