Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટના નીલકંઠ પાર્ક-૩માં દિવસદહાડે બિન્દાસ સાયકલ ચોરી, હેલ્મેટ પહેરી ચોર ફરાર

રાજકોટના નીલકંઠ પાર્ક-૩માં દિવસદહાડે બિન્દાસ સાયકલ ચોરી, હેલ્મેટ પહેરી ચોર ફરાર

રાજકોટના નીલકંઠ પાર્ક સોસાયટી નંબર-૩માં દિવસદહાડે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યો ચોર સોસાયટીમાં નિર્ભયતાપૂર્વક પ્રવેશ કરી એક ઘરના દરવાજો ખોલી બિન્દાસ રીતે સાયકલ ચોરીને ફરાર થયો હતો. ચોર જાણે પોતાનું જ ઘર હોય અને સાયકલ પણ પોતાની જ હોય તે રીતે નિરાંતે ચોરી કરતો નજરે પડ્યો. કોઈને શંકા ન જાય તે માટે ચોરે માથામાં હેલ્મેટ પણ પહેર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments