Saturday, January 31, 2026
Homeરાજકારણઆવતી કાલથી આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ...

આવતી કાલથી આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

બ્રેકિંગ

આવતી કાલથી આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

17 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે

આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલન કરવામાં આવશે

અરવિંદ કેજરીવાલ 18 જૂને અમદાવાદમાં મધ્ય ઝોન કાર્યકર્તા સંમેલન અને 19 જૂને વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

આ સંમેલનોમાં AAP નેતા ગોપાલ રાય, દુર્ગેશ પાઠક, ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, ગોપાલ ઇટાલિયા,હેમંત ખવા,ચૈતર વસાવા સહિત તાલુકા, જિલ્લા,મહાનગર અને બુથ લેવલનાં કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલનું માર્ગદર્શન મેળવશે

18 હજારથી વધુ સભાઓ દ્વારા AAPએ ગુજરાતભરમાં જનસંપર્ક વધારતા જનતાનો AAP પર વિશ્વાસ વધ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments