ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નિમણૂકની સંપૂર્ણ યાદી
ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી organizational ટીમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનીની સહમતિથી રચાયેલી આ ટીમમાં ઉમેદવારોએ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરા પણ સમાવેશ કરવામાં આવ્યા છે.

પ્રદેશ સંગઠનમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને સહ-કોષાધ્યક્ષ, મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઇન્ચાર્જ, તથા વિવિધ મોરચા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.

🟠 10 ઉપપ્રમુખ
- જયદ્રથસિંહ પરમાર (પંચમહાલ)
- રમેશ ધડુક (પોરબંદર)
- ભરત પંડ્યા (અમદાવાદ)
- રાજેશ ચુડાસમા (જૂનાગઢ)
- નટુજી ઠાકોર (મહેસાણા)
- ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર)
- ગૌતમ ગેડીયા (સુરેન્દ્રનગર)
- અરવિંદ પટેલ (વલસાડ)
- રસિક પ્રજાપતિ (વડોદરા)
- ઝંખનાબેન પટેલ (સુરત)
🔷 4 મહામંત્રી
• અનિરુદ્ધ દવે (કચ્છ)
• ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ)
• અજય બ્રહ્મભટ્ટ (ખેડા)
• હિતેન્દ્રસિંહ ચૌહાણ (સુરેન્દ્રનગર)
🔹 10 મંત્રી
• શંકર આંબલિયાર (દાહોદ)
• ડો. સંજય દેસાઈ (બનાસકાંઠા)
• નીરવ અમીન (આણંદ)
• કૈલાશબેન ગામીત (તાપી)
• મુક્તિબેન મયંકકુમાર જોષી (મહીસાગર)
• સોનલબેન સોલંકી (વલસાડ)
• પ્રદીપસિંહ રાઠોડ (સાબરકાંઠા)
• સીતાબેન પટેલ (મહેસાણા)
• આશાબેન નકુમ (જામનગર)
• હરજીવન પટેલ (બનાસકાંઠા)
🟡 કોષાધ્યક્ષ અને સહ-કોષાધ્યક્ષ
• ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ)
• મોહન કુંડારીયા (સહ-કોષાધ્યક્ષ)
🟢 કાર્યાલય મંત્રી
• શ્રીનાથ શાહ (અમદાવાદ)
🔵 મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઇન્ચાર્જ
• ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા)
• પ્રશાંત વાળા (મીડિયા ઇન્ચાર્જ)
🔺 મોરચા પ્રમુખો
• યુવા મોરચા – હેમાંગ જોશી (વડોદરા)
• મહિલા મોરચા – અનજુબેન વેકરીયા (સુરત)
• કિસાન મોરચા – હિરેં હિરપરા (અમરેલી)
• ઓ.બી.સી. મોરચા – માનસિંહ પરમાર (ગીરસોમનાથ)
• એસ.સી. મોરચા – કિરીટ સોલંકી (કર્ણાવતી)
• એસ.ટી. મોરચા – ગણપત વસાવો (સુરત)
• લઘુમતી મોરચા – નાહિન કાઝી (ભાવનગર)
આ નવી ટીમનું ઘડતર આગામી મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ ગણાય છે અને પાર્ટીના કાર્યકરો વચ્ચે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ પદો સોંપાયા હોવાનું રાજકીય માહિતીઓ દર્શાવે છે.
