આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કહ્યા મોટા ભાઇ, કરતારપુરમાં આપ્યું વિવાદિત નિવેદન

અગાઉ પણ સિદ્ધુ પાક.સેનાના જનરલ બાજવાને ગળે મળ્યા હતા ત્યારબાદ ભારે વિરોધ થયો હતો

2. કેટરીના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં લગ્નની જાહેરાત કરશે, સવાઈ માધોપુરમાં VIP લગ્નની તૈયારીઓ શરૂ થઈ

હોટેલે પણ આ VIP લગ્ન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

3. તાપસી પન્નુથી લઈને સોનુ સૂદે કૃષિ કાયદો રદ્દ થવા પર ખુશી વ્યક્ત કરી, સો. મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી

કંગનાએ સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોર્ટ શેર કરીને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી

Read Local News / Articles : Saurashtra , Gujarat

4. વુહાનના એનિમલ માર્કેટમાંથી જ મળ્યો હતો કોરોનાનો પહેલો કેસ, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ બે વર્ષ બાદ આ વાત સ્વીકારી

કોરોનાથી સંક્રમિત મહિલા વેન્ડર ચીનની વચ્ચે આવેલા વુહાન શહેરના હુઆનાનમાં જીવિત જાનવરોના બજારોમાં કામ કરતી હતી

5. હેરિસ બનશે અમેરિકાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્શિયલ પાવર મેળવનારાં પ્રથમ મહિલા બનશે

જો બાઇડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેશે

આજે બાઇડનનો 79મો જન્મદિવસ પણ છે

6. કેબીસીમાં રાની મુખરજીએ અમિતાભ બચ્ચનની બોલતી જ બંધ કરી દીધી!

રાનીએ કહ્યું- દરેક બંગાળીમાં કાલી છુપાયેલી હોય છે, ને બચ્ચનને જયા યાદ આવ્યા!

7. ડાયરેકટરની રાતો રંગીન કર્યા વિના બોલીવુડમાં એકટ્રેસને કામ નથી મળતું

‘દંગલ ગર્લ’ ફાતિમાનો બોલીવુડને લઈને ચોંકાવનારો આક્ષેપ

8. આજથી રાજકોટ ICAI ખાતે બે દિવસની જી.એસ.ટી. કોન્ફરન્સનો પ્રારંભ

નવી દિલ્હી, મુંબઇ, જોધપુરથી આવેલા નિષ્ણાંતો જી.એસ.ટી.બાબતે જાણકારી આપશે

9. જુનાગઢ જોષીપુરામાં ફોર વ્હીલના વ્હીલ બેટરી, હેડ લાઈટ તસ્કરો ચોરી ગયા

Read About Weather here

10. રાજકોટની સ્વચ્છતામાં કોઇ સુધારો નહી : દેશમાં ૧૧મો ક્રમ યથાવત

સફાઇ માટે રાજકોટિયનોના અભૂતપૂર્વ સહયોગથી ‘જનભાગીદારી એવોર્ડ’ મળ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here