Tag: EVENING NEWS
ઠંડીનું જોર વધ્યું : નલિયાનું 12 તો રાજકોટનું 14.2 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આ બંને હાલ ગુજરાતના માથા પર સંકટ બનીને મંડરાઈ રહ્યાં છે. હાલ આખા ગુજરાતમાં...
રાજકોટ:અમીન માર્ગ પર બિલ્ડરના ફ્લેટમાં બે વર્ષથી ચાલતી કલબમાં જુગાર રમતા...
રાજકોટના મધ્યસ્થમાં આવેલા શાસ્ત્રી મેદાન નજીકની એવરેસ્ટ બિલ્ડીંગના નવમા માળે ગઈકાલે એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી મોટી જુગાર ક્લબ પકડી પાડી હતી જેમાં...
ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો
ભારતીય ટીમના હેડકોચ તરીકે રાહુલ દ્રવિડને યથાવત રાખવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય સપોર્ટ સ્ટાફ પણ યથાવત રહેશે. ભારતીય ક્રિકેટ...
ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.11 અને 12માં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટાટ શિક્ષક અભિરૂચી ટેસ્ટ મેઇન્સનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે....
રાજસ્થાન:મતદાન દરમિયાન ફતેહપુર શેખાવાટીમાં બબાલ,બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ
રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ફતેહપુર શેખાવાટીથી બબાલના સમાચાર આવ્યા છે. અહીં બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી.મતદાનના...
બાળકો પણ શેરબજારમાં રોકાણ કરી શકે:ખોલી શકાશે ડીમેટ એકાઉન્ટ
ડીમેટ એકાઉન્ટ વિના, વ્યક્તિ કોઈપણ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ETF અને બોન્ડમાં રોકાણ કરી શકતું નથી. જો માતા-પિતા તેમના બાળકના નામે શેરમાં રોકાણ કરવા માગે છે, તો...
અમરેલી : દાદા ભગવાન જયંતિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દાદા ભગવાનના 116માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આગામી તા....
ભારતે આજથી કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ
ભારતે ફરી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા શરૂ કરી છે. આ સેવા 2 મહિનાના બ્રેક બાદ ફરી શરૂ થઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને કેનેડાના આરોપોને લઈને...
રાજયમાં PPP મોડેલ પર નવા સીએનજી સ્ટેશનો વિકસાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા પીપીપી મોડલથી સીએનજી સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage...
તહેવારોમાં મહિનામાં રેકોર્ડ બ્રેક વિજચોરી ઝડપાઇ
દિવાળીના તહેવારો ખતમ થતાની સાથે જ ફરી વખત વિજચોરી સામે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારોના મહિના એવા ઓકટોબરમાં સૌથી વધુ 34.39 કરોડની...