Saturday, April 10, 2021
Geer ghee rangpar.com
Home News

News

ચૂંટણી પ્રચારમાં બાહોશ ભાજપ પશ્ચિમ બંગાળમાં ખત્તા કેમ ખાઈ ગયું ?

ચૂંટણીના વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યા વગર બચાવ Subscribe Saurashtra Kranti here તંત્રી સ્થાનેથી… દૃેશના પાંચ રાજ્યોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે દૃેશભરમાં કોરોનાએ રફતાર પકડી છે. છેલ્લા 24...

અયોધ્યામાં ટ્રકે બસને અડફેટે લેતાં અકસ્માત: 6ના મોત

Subscribe Saurashtra Kranti here બસના ચાલકે અકસ્માતની નોંધ લેવા બસને બાજુમાં પાર્ક કરી હતી ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રૂડોલી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ...

મોહન ડેલકરે કેન્દ્ર સરકારના દબાણના કારણે આપઘાત કર્યો: છોટુ વસાવા

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કેંદ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. કેંદ્ર સરકારના દબાણના કારણે મોહન...

રાજકોટમાં એક રાતમાં છ દુકાનોના તાળાં તોડી ચોરીનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે. જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે....

રાજકોટમાં ત્રણ જગ્યાએ પોલીસના દરોડા: ૧.૪૦ લાખની કિંમતનો જથ્થો ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી એક લાખ ચાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો સાથે જ...

પતિ સાથે કુલરમાં પાણી નાંખવા બાબતે ઝઘડો થતા પત્નિનો આપઘાત

વડોદરા શહેરમાં સતત આપઘાતના કેસો સામે આવી રહૃાા છે, ત્યારે વડોદરાના વડોદરાના માણેજા વિસ્તારમાં પરિણીતાએ સાતમાં માળેથી પડતું મૂકી મોતને વ્હાલુ કરી લીધું હતુ....

વડોદરામાં સિટી બસ બની કાળ: વૃદ્ધને હડફેટે લેતા મોતને ભેટ્યા

વડોદરામાં કાળમુખી સિટી બસે એક વૃદ્ધનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ન્યાય મંદિર વિસ્તારમાં આ ઘટના બની છે. સિટી બસે રાહદારીને...

વલસાડમાં પોલીસ પર જીવલેણ હુમલો કરી પડકાર ફેંકતી યુપી ગેંગ ઝડપાઇ

રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં આતંક મચાવતી એક ગેંગને અંતે ડુંગરા પોલીસે ઝબ્બે કરી લીધી છે. કપરાડા પોલીસ પર કાર ચડાવી જીવલેણ હુમલો કરી પોલીસને...

કાંકરેજ-શિહોરી હાઇ-વે પર લક્ઝરી બસ પલ્ટી જતાં બાળકનું મોત,સાત ગંભીર રીતે ઘાયલ

બનાસકાંઠા માટે ગુરૂવાર અપશુકનિયાળ સાબીત થયો છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ-શિહોરી હાઇવે પર લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ ગમખ્વાર...

સુરત મહાનગરપાલિકાનું ૨૦૨૧-૨૨નું ૬૫૩૪ કરોડનું બજેટ રજૂ

પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક બસો વધુ દોડાવવામાં આવશે નવા ભળેલા ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની સુવિધા ઉભી કરાશે, આરોગ્યને લઈને સ્મીમેરની કેપેસિટીની સાથે હેલ્થ સેન્ટર...

આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરાશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી યોગ શિબિરના સમાપન સમારંભમાં હાજર રહૃાા ઇઝ ઓફ ડુઇંગની સાથે રાજ્ય હવે ઇઝ ઓફ લીવિંગમાં પણ શ્રેષ્ઠત્તમ બની રહૃાું છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત...

પિતાએ કોલ્ડ્રીકસ પૈસા ન આપતા ૧૧ વર્ષના બાળકનો આપઘાત

અમદાવાદમાં આપઘાતના બે બનાવો બન્યા માવો લેવા પૈસા ન આપતા યુવકે ઝેરી દવા પીધી લોકો સામાન્ય વાતમાં માઠું લગાડીને આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતા હોય છે....
17,979FansLike
3,231FollowersFollow
829FollowersFollow
1,639SubscribersSubscribe

Most Read

Enable Notifications    OK No thanks