Friday, March 5, 2021
Geer ghee rangpar.com
Home GUJARAT

GUJARAT

હાપા માર્કેટીંગ યાર્ડ લાલ મરચાં, ચણા અને ધાણાની આવકથી છલકાયું

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચા, ચણા અને ધાણાની બમ્પર આવક થઈ છે. આજે યાર્ડમાં લાલ મરચા અને ચણાની બમ્પર આવક થતા નવી આવક...

રાજકોટની બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીમાં રકતદાન કેમ્પ યોજાયો

મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરકારી હોસ્પિટલના થેલેસેમિયા પીડિત બાળકો, કેન્સર અને કીડનીના દર્દીઓના લાભાર્થે 77 લોકોએ રકતદાન કર્યુ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ડે. કલેકટર પંકજસિંહજી...

ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને મેઘાણી સર્કિટમાં સાંકળી પ્રવાસન તરીકે વિકસાવવા નિર્ણય

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન સાથે સંકળાયેલા બજેટમાં જાહેરાત થતા સરકારનો આભર વ્યક્ત કરતા પિનાકી મેઘાણી મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ...

ઇવીએમ કમલમમાં નથી બનતા, કોંગ્રેસવાળા હાર પચાવતા શીખે: નીતિન પટેલ

અમિત ચાવડાએ કોંગ્રેસની હારનું ઠીકરૂ ઇવીએમ પર ફોડ્યું ભાજપ ઇવીએમ બનાવતું નથી અમારી ફેક્ટરી નથી, પંજાબમાં જીત મળી તો ઇવીએમ વિશે કોઈ બોલ્યું નથી: ના.મુખ્યમંત્રી રાજ્યમાં...

કોરોનાકાળમાં સેંકડો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગુનાહિત ચેડાનું પુનરાવર્તન

સીટી બસો અને શાળાઓની વેનમાં ઘેટા-બકરાની જેમ ભરી દેવાતા વિદ્યાર્થીઓ, જવાબદાર કોણ? શાળા સંચાલકોને ફી સિવાય કોઇ ચીજની પરવાહ નથી, વાલીઓ ધ્યાન આપે કોરોનાની મહામારી હજુ...

રાજકોટ : એઇમ્સ હોસ્પિટલમાં ડિસેમ્બરથી ઓપીડી શરૂ થશે

ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 750 બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ...

બેઠક બોલાવવા તંત્રમાં સંકલનનો અભાવ?

શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુ. કમિશનરે શહેરના કુલ 18 વોર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક તા.12ના ગુરૂવારના રોજ સવારે...

12મીએ રાજકોટના મેયર જાહેર થશે

મહાનગરપાલિકાના રમેશભાઇ છાયા ગૃહમાં કોર્પોરેટરોની બેઠક મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિના સભ્યો ચૂંટવા મ્યુ.કમિશનરે જનરલ બોર્ડ બોલાવ્યું રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદત તા.14-12-2020ના રોજ પૂર્ણ થતા ચૂંટણી...

રાજકોટીયન પર બહેરાશ અને અંધાપાનો ઝળુંબી રહેલો ખતરો

ઇઝ ઓફ લિવિંગના કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડ મુજબ શહેરનો વિકાસ જરૂરી, આગામી દિવસોમાં મહાનગરની કમાન સંભાળનારાઓ માટે એર અને ઘોંઘાટ પ્રદુષણ મુખ્ય પડકાર અવાજ...

અરવલ્લી જિલ્લામાં માત્ર રૂ.7 હજારની લાલચમાં સગીર બાળકને વેચી મારતા માતા-પિતા

એનજીઓ દ્વારા બાળકનું રેસ્કયુ કરાયું, ભારે ખળભળાટ અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારના એક ગામડામાં બનેલી ઘટનાથી સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મોડાસાના ખંભીસર...

આવતીકાલે વડાપ્રધાન કેવડીયા કોલોની પધારશે

ડીફેન્સ કોન્ફરન્સના સમાપન સમારોહને સંબોધન કેવડીયા કોલોની ટેન્ટ સીટી ખાતે ચાલી રહેલી ત્રણ દિવસની ડીફેન્સ કોન્ફરન્સના અંતિમ દિવસે એટલે કે આવતીકાલ તા.6 માર્ચને શનિવારે વડાપ્રધાન...

સુરતમાં કોરોનાએ હદ વટાવી, શાળા-કોલેજોમાં સઘન ટેસ્ટીંગ

વધુ ત્રણ વિદ્યાર્થીઓ અને એક પ્રિન્સીપાલને કોરોના, વાલીઓમાં ભારે ફફડાટ, વહીવટી તંત્ર દ્વારા દોડધામસુરતમાં પ્રાથમિક અને માધ્યમીક શાળાઓમાં એકાએક કોરોના સંક્રમણ બેકાબુ બની રહયું...

Most Read