આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.રામ મંદિરમાં દર્શન કરવા બાબતે 6 જણ પર કરાયો હતો જીવલેણ હુમલો

પોલીસે 17 પૈકી 5 આરોપીને રાઉન્ડઅપ કર્યા

પૂર્વ કચ્છ એસપીએ ભુજ આવીને મીડિયા સમક્ષ તપાસની માહિતી આપી

2. આણંદ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટના કચરાના નિકાલ માટે નવા સાધનોની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા હાઈકોર્ટનો આદેશ

રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કચરાના નિકાલની કાર્યવાહી કરવા નિર્દેશ

2016માં આણંદ નગરપાલિકા દ્વારા શહેર નજીકના લાંભેલ ગામમાં ડમ્પિંગ સાઈટ ઊભી કરી હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. વડાપ્રધાને પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આપ્યું આમત્રણ; 20 મિનિટ સુધી નક્કી કરવામાં આવેલી મુલાકાત 1 કલાક સુધી ચાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈટાલીમાં રોમની મુલાકાતે

4. સિંધ પ્રાંતમાં મંદિરમાં ચોર ત્રાટક્યા; ચાંદીના 10 તોલાના ત્રણ હાર અને દાનપેટીમાંથી 25 હજાર રૂપિયાની ચોરી

આ પહેલાં પણ મંદિર પર હુમલાની ઘટનાઓ બની હતી

5. યુવાન કર્મચારી દ્વારા ફાટેલા જીન્સ, ઈમોજીનો ઉપયોગ કરવાને લીધે આધેડ સહકર્મી અસહજ અનુભવે છે

અમેરિકાની ઓફિસોમાં સાથે કામ કરતી બે પેઢીમાં વર્ક કલ્ચર અંગે એક નવી સ્થિતિ સામે આવી રહી છે. જોકે, 40 કે તેથી વધુ ઉંમરના મેનેજરો અને 25 વર્ષની નીચેની ઉંમરના યુવાન કર્મચારી વચ્ચે પેઢીના અંતરને કારણે અસહજ સ્થિતિ ઊભી થાય છે.

6. રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળ્યું,ટ્રેકટર ચાલકની નજર પડતા હોસ્પિટલે ખસેડાયુ

બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું એ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

7. એક્ટિવ કેસ વધીને 17 થયા, 97.56 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો

વડોદરામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 12 કેસ નોંધાયા

8. 62 રન પર શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી, અસલંકા બાદ ભાનુકા રાજપક્ષે પેવેલિયન ભેગો

દક્ષિણ આફ્રિકાએ સુપર-12ની મેચમાં શ્રીલંકા વિરૂદ્ધ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં જો દ.આફ્રિકા હારી જશે તો તેની સેમિફાઇનલમાં પહોંચવાની તક પણ લગભગ ગુમાવી દે તેવી સ્થિતિ સર્જાશે.

9. જમાઈ હંસલ મહેતાએ કહ્યું, ‘હું બરબાદ થવાની અણી પર હતો ને તેમણે ચેક આપ્યો’….તો ‘સ્કેમ’ બની જ ના હોત

73 વર્ષીય યૂસુફ હુસૈનનું કોરોનાને કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અવસાન

Read About Weather here

10. આર્થર રોડ જેલની બહાર 10 મોબાઇલ ચોરાયા, પોકેટમારોને ચાંદી જ ચાંદી

આર્યનને જામીન મળ્યા બાદ મન્નતને રોશનીથી સજાવવામાં આવ્યું

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here