આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.NCB આગળ દિગ્ગજ વકીલોની ચાલ નિષ્ફળ, શું આ 10 દલીલોને કારણે આર્યનને જામીન ના મળ્યા

આર્યન ખાન 3 ઓક્ટોબરથી જેલમાં બંધ છે

8 ઓક્ટોબરથી આર્થન રોડ જેલમાં છે

2. BCCI અધિકારીનો ઘટસ્ફોટઃ વર્લ્ડ કપ પછી રોહિતને જ T-20ની કેપ્ટનશિપ સોંપાશે; હેડ કોચ તરીકે દ્રવિડ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ગુજરાતમાં દોઢ વર્ષ સુધીના બાળકોને ન્યૂમોનિયા – મગજના તાવ સામે 4500 રૂપિયાની ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન ફ્રીમાં અપાશે

બાળકને જન્મના 6 અઠવાડીયે પહેલો, 14 અઠવાડીયે બીજો અને 9 મહિના બાદ ત્રીજો-બૂસ્ટર ડોઝ અપાશે

વેક્સિન સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર –પેટા કેન્દ્રો-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર અપાશે

રાજ્યમાં વર્ષે 12 લાખ બાળકોને રસીના 36 લાખ ડોઝ વિનામૂલ્યે અપાશે

4. કેનેડાના PR માટે પોલીસ ક્લિયરન્સ સર્ટી નહીં મળતાં કેનેડા ખાતેની ભારતીય એમ્બેસીને પક્ષકાર બનાવવા હાઈકોર્ટનો આદેશ

અરજદાર મહિલાએ સર્ટી આપવામાં ગલ્લા તલ્લાં કરાયા હોવાનો આક્ષેપ કર્યો

5. દુર્ગા પૂજામાં કાજોલે નાની બહેન તનીષાને શટ અપ કહ્યું, માતા તનુજાએ બંનેને શાંત પાડી

દુર્ગા પૂજા દરમિયાન કાજોલ-તનીષા વચ્ચે દલીલો થઈ હતી

6. અમદાવાદમાં આતંકી હૂમલાની દહેશતને કારણે મૉલને એલર્ટ કરાયા, હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈ તમામ વાહનોના ચેકિંગ કરવા પોલીસને સૂચના

શહેરમાં મૉલમાં વધી રહેલી ભીડ વચ્ચે આતંકી હૂમલાની દહેશતને કારણે પોલીસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો

7. કન્ટેટ માટે નવો કાયદો આવી શકે છે, કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર યુઝર્સની દરેક પોસ્ટની જવાબદારી લેવી પડશે

સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહી કરી રહી છે

ઘણી કંપનીઓએ નવા IT નિયમોને કોર્ટમાં પડકાર્યા છે

8. રિયલમી અને શાઓમી કરતાં આઈટેલના સ્માર્ટફોન સૌથી વધુ વેચાય છે, તેનો નેટ પ્રમોટર સ્કોર 60% છે

યુઝર્સ આઈટેલની પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને વેલ્યુ ફોર મનીથી સૌથી વધુ સંતુષ્ટ છે

9. પોતાને રિબ્રાન્ડ કરવાની તૈયારીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુકનું નામ પણ બદલાવાની શક્યતા

ઝકરબર્ગ કંપનીની એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં નવા નામની જાહેરાત થઈ શકે છે

Read About Weather here

10. ઈજીપ્તમાં એક વ્યક્તિ આખેઆખો કીપેડ ફોન ગળી ગયો, 6 મહિના સુધી નેચરલી ફોન ના નીકળ્યો તો ડૉક્ટર પાસે દોડી ગયો, 2 કલાકની સર્જરી પછી માંડ જીવ બચ્યો

હોસ્પિટલમાં એક્સ-રે કરતા દર્દીના પેટમાં ફોન હોવાની વાત ખબર પડી

ડૉક્ટરે કહ્યું, મેં લાઈફમાં પ્રથમવાર આવો કિસ્સો જોયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here