વસઈ વિરારમાં જય શ્રી રામ અને જય દ્વારકાધીશના લાગ્યા ધ્વજ
મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે વસઈમાં જય શ્રી રામ અને જય દ્વારકાધીશના ધ્વજ લહેરાવા લાગ્યા છે. આ ધ્વજ વસઈ વસંત નગરી સર્કલથી લઈને એવરશાઇન સુધી ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.
સવારે 7:30 વાગ્યે શરૂ થશે મતદાન
મુંબઈમાં કુલ આશરે 134,440,000 મતદારો છે. આમાંથી આશરે 5,516,000 પુરુષો, 4,826,000 સ્ત્રીઓ અને 1,099 અન્ય મતદારો છે. 2,000 થી વધુ સ્થળોએ 10,231 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. મતદાન 15 જાન્યુઆરીએ સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે.
i
