5 July, 2024
Home Tags General

Tag: General

પંજાબના મુખ્યમંત્રી અમિંરદર સિંહે રામ મંદિર માટે બે લાખનું દાન આપ્યું

0
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી બે લાખનુ દાન આપ્યુ છે. રામ મંદિરનુ દાન એકઠુ કરી રહેલી...

કેરળમાં ચર્ચે ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરતા વિવાદ

0
કેરાલા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સમર્થિત UDF અને લેટ પાર્ટીઓના સમર્થનવાળા ગઠબંધન LDFની સાથે સાથે હવે ત્રીજા મોરચા તરીકે ભાજપ સમર્થિત NDAની પણ...

હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં પડતાં દુર્ઘટના: ૭ના મોત

0
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારની સવારે દૃૂર્ગમ વિસ્તાર તીસામાં એક ખાનગી બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ. માહિતી મુજબ બસમાં લગભગ ૨૦ લોકો સવાર...

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથ લીધા

0
શપથ પહેલાં ધારાસભ્ય દળની બેઠકમાં તીરથ સિંહના નામની ઘોષણા કરાઇ નાના ગામથી આવ્યો છું, વિચાર્યુ નહતું સીએમ બનીશ,અટલજી પાસે પ્રેરણા મળી, બધાને સાથે લઈ ચાલીશ:...

કિરીટ પરમાર બન્યા અમદાવાદના નવા મેયર, ગીતા પટેલ ડેપ્યૂટી મેયર

0
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા ટાગોર હોલની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત ગુજરાતમાં ૬ મહાનગરપાલિકા (અમદાવાદ, સુરત,...

સાયલન્ટ કિલર સબમરિન ’કરંજ’ નૌસેનામાં વિધિવત રીતે સામેલ

0
આ સબમરીનનો કમિશિંનગ પ્રોગ્રામ મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે યોજાયો સબમરીનનું વજન આશરે ૧૬૦૦ ટન, સબમરીન સમુદ્રની અંદર ખાણ મૂકીને દુશ્મનને નાશ કરવાની ક્ષમતા, મેક ઇન...

ગાંડી વેલ દુર કરવાના વધુ એક મશીનને પ્રસ્થાન કરાવતા અંજલીબેન રૂપાણી

0
ગાંડી વેલના કારણે ઉત્પન્ન થતા મચ્છર સહિતના ઉપદ્રવ દૂર કરવાની કામગીરી આધુનિક મશીનથી ઝડપથી દૂર થઈ શકશે નદીમાં ઉત્પન્ન થતી ગાંડી વેલને કારણે ઉપસ્થિત થતા...

આંધ્ર પ્રદેશની કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

0
જીનિયસ ગુ્રપ દ્વારા અન્ય રાજયોની સંસ્થાઓ સાથે જોડાવાના ભાગરૂપે ટ્રેનર અને એજયુકેશન રોહિત શીકાએ 6 દિવસ ઓનલાઈન તાલીમ આપી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ન ફકત...

સરકાર ચણાની 50 મણ નહીં, 200 મણ ખરીદી કરે

0
કિસાનસંઘ દ્વારા રાજકોટ કલેકટરને આવેદન સરકારે સુધારેલા કૃષિ કાયદામાં ખેડૂતોના હિતમાં હોય તો ળ.ત.ા. નો કાયદો લાગુ કરે સરકાર ચણાની ખરીદી ખાતેદાર દીઠ 200 મણ કરે...

જ્યાં સુધી સમાજ કાર્યમાં નારી શક્તિની ઉર્જા ન મળે ત્યાં સુધી...

0
વિશ્ર્વ મહિલા દિન નિમિત્તે ઉમિયા સંસ્થાન દ્વારા મહિલા ચિંતન શિબિર યોજાઈ ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ ( ઉમિયાધામ ) , પટેલ સેવા સમાજ ( સ્પીડવેલ પાર્ટી...
error: Content is protected !!
Subscribe for notification