5 July, 2024
Home Tags General

Tag: General

દારૂબંધી: નારોલ પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની ૩૧૨ બોટલો ઝડપી

0
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો હોય છે. ત્યારે દારૂબંધી માત્ર કાગળો પર જ હોય તેવી સ્થિતી સર્જાઈ છે....

આજે મળશે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

0
સ્થાનિક સ્વરાજની ચૂટણી પુર્ણા થતાં નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે....

રસીકરણમાં અમદાવાદ પહેલા સ્થાને, બીજા સ્થાને સુરત, ત્રીજા સ્થાને દાહોદ

0
રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક ૧૯ લાખને પાર કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ રસીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહૃાું...

દાંડી સોલાર ટ્રી પ્રોજેકટ ખોટકાયો: ૨૦ લાખ ખર્ચનો અંદાજ

0
દાંડી મેમોરિયલમાં આવેલ ૪૧ સોલાર ટ્રી કેટલાક સમયથી બંધ થયા છે અને માત્ર ૨ વર્ષમાં જ તેના મેઇન્ટેનન્સનો ખર્ચ ૨૦ લાખ રૂપિયા આવતા ચર્ચાસ્પદ...

ગો એર ૨૮ માર્ચથી મુંબઇ સહિત દિલ્લી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકતાની નવી...

0
ગો એર દેશના અલગ અલગ ૫ શહેરો માટે સુરતથી ૭ લાઇટ શરુ કરવા જઈ રહી છે. ગો એર દ્વારા ૨૮મી માર્ચથી આ તમામ લાઇટ...

મનપાના ૧૭ વોર્ડ ઓફિસરને કારની લહાણી, દર મહિને ૫.૧૦ લાખનો ખર્ચ

0
રાજકોટ મનપાને કોરોના સમયમાં આવકમાં મોટું ગાબડું છતાં ખર્ચા યથાવત સરકારી કચેરીઓમાં કોરોનાના પગલે ખર્ચ પર કાપ મૂકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના હોવા છતાં મનપાએ...

તનસુખ વાણીયા ૧૨ કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ-ભૂજથી ઝડપાયો

0
વરાછા હીરાબજારમાં હેતલ જેમ્સ એન્ડ જવેલર્સના હીરાના વેપારી તનસુખ વાણીયાની ૧૨ કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ ભૂજ ખાતે સાસરીમાંથી પકડી પાડી ઈકો સેલે ધરપકડ કરી...

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના માતાનું ૯૪ વર્ષે અવસાન

0
છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના માતાનું નિધન થયું છે. પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના...

સુરતમાં કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન પણ જોવા મળતા લોકોમાં ફફડાટ

0
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહૃાો છે. પરંતુ સુરતમા સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૫૮૧ કેસ નોંધાયા છે....

જામનગરમાં અંબર ચોકડી પાસે દારૂડિયાએ દારૂ પીને મચાવ્યો હંગામો

0
જામનગર શહેરની મધ્યમાં આવેલા જૂના રેલવે સ્ટેશન વિસ્તાર દેશી દારૂના ધંધા માટે પ્રખ્યાત છે. સરાજાહેર અહીં દેશી દારૂનો વેપલો આખો દિવસ ચાલતો રહે છે....
error: Content is protected !!
Subscribe for notification