5 July, 2024
Home Tags General

Tag: General

મોટેરા સ્ટેડિયમ બાદ વડનગર નગરપાલિકાનું નામ બદલવાની માંગ ઉઠી

0
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બાદ ગુજરાતની વધુ ઈમારત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જોડાય તો નવાઈ નહિ. વડનગર નગરપાલિકાનું નામ બદલવાની માંગ ઉઠી છે. વડનગર...

જૂનાગઢમાં લગ્નના સાત જ દિવસમાં યુવતી થઇ ફરાર

0
જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દૃુલ્હનનો ’શિકાર’ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા...

સુરતના કતારગામમાં આધેડ મહિલા ત્રીજા માળેથી પટકાતા મોત

0
સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે કતારગામ વિસ્તારમાં આવેલ એક ૭૦ વર્ષની આધેડ મહિલા ત્રીજા માળેથી નીચે પટકાવાને લઈને તેનું...

જામનગરની મહિલા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં મેળવ્યું ગોલ્ડ મેડલ

0
જિલ્લાના જોગવડની યુવા ખેલાડી કુસ્તીની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ભારતીય તરીકે નામ રોશન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોત્સાહનથી જામનગર જિલ્લાના જોગવડની...

સુરત આવીને બાઇક સ્ટન્ટ કરતી બારડોલીની યુવતીની કરાઈ ધરપકડ

0
સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરીને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધી રહૃાો છે. યુવાનો વીડિયો માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહૃાાં છે. ત્યારે...

મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહૃાું-જીતુ વાઘાણીના ઈશારે...

0
ભાવનગરમાં આજે નવા મેયર અને પાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ છે. ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. તો ભાવનગરના ડે.મેયર પદે કૃણાલ...

કોરોના: સરકારે શહેરની ખાનગી હોસ્પિટલોને રૂ.૧૫૨.૩૨ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી

0
કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડ પણ મળતા ન હતાં તે પરિસ્થીતીમાં રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં બેડ અનામત રાખીને દર્દીઓની સારવાર કરી...

પિતાની હાજરી સામે પુત્રી સાથે અડપલા કરનાર રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

0
વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની...

સુરતમાં શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટિંગ: ૭ દિવસ માટે ગાંધી કોલેજ બંધ કરાઈ

0
દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસ વધતા જઇ રહૃાા છે. ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ બહુ સારી નથી. રાજ્યનાં સુરત શહેરમાં ઝડપથી કોરોનાનાં કેસમાં વધારો...

રાજકોટની સિવિલમાં તબીબી બેદરકારીથી માતા-પુત્રીનું મોત, પરિવારજનોનો હોબાળો

0
એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધામાં ધરખમ ફેરફાર કરી અને અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે તેની વચ્ચે પણ અહીં દાખલ થતા દર્દીઓ તબીબી બેદરકારીના...
error: Content is protected !!
Subscribe for notification