5 July, 2024
Home Tags General

Tag: General

આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરાશે: વિજય રૂપાણી

0
મુખ્યમંત્રી યોગ શિબિરના સમાપન સમારંભમાં હાજર રહૃાા ઇઝ ઓફ ડુઇંગની સાથે રાજ્ય હવે ઇઝ ઓફ લીવિંગમાં પણ શ્રેષ્ઠત્તમ બની રહૃાું છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત...

પિતાએ કોલ્ડ્રીકસ પૈસા ન આપતા ૧૧ વર્ષના બાળકનો આપઘાત

0
અમદાવાદમાં આપઘાતના બે બનાવો બન્યા માવો લેવા પૈસા ન આપતા યુવકે ઝેરી દવા પીધી લોકો સામાન્ય વાતમાં માઠું લગાડીને આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતા હોય છે....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શોના સમયમાં ફેરફાર કરાયો

0
લેસર શો ૭.૩૦ કલાકથી શરુ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોને કારણે કેવડિયા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે અહીં આવનારા લોકો...

ભાવનગરમાં રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતા ૬ ડમ્પર જપ્ત

0
ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરીનાં વધતાં જતાં બનાવોને ડામવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે . જ્યારે તંત્ર દ્વારા નિરમાનાં પાટીયા પાસે ચેકીંગ...

આટકોટમાં બિલ વગરના યુરિયા ખાતરની ૫૦ થેલી ઝડપાઇ, એક શખ્સની ધરપકડ

0
આટકોટ વિસ્તારમાંથી ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે બિલ વગરના શંકાસ્પદ યુરીયા ખાતરની ૫૦ થેલી ભરેલી યુટિલિટી સાથે કોટડાસાંગાણીના શખ્સને ઝડપી પાડી હતી. ૧૩ હજારની કિંમતનો...

મહેસાણામાં વિમપ પંપ પ્રા.લિ.ના સિક્યુરિટી ગાર્ડે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર

0
મહેસાણામાં વિમલ પંપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સિક્યુરિટી ગાર્ડે કમ્પાઉન્ડની અંદર ગેટ આગળ દોરી વડે ફાસો ખાઈ લેતાં ચકચાર મચી છે. પોલીસે મૃતહેદને નીચે...

કરમસદમાં મોટેરા સ્ટેડિયમના નામકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

0
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતાં સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જોડી સરદાર પટેલના કરમસદમાં કરમસદ નાગરિક સમિતી દ્વારા ધરણાં...

પતિના ત્રાસથી પત્નિએ આપઘાત કરી લેતા ચકચાર મચી

0
રાજકોટના જીવરાજ પાર્ક ભારતનગરમાં ચાર માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર નવોઢાએ ૪ માર્ચે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં પિતાએ પુત્રીને મરવા મજબૂર...

રાજકોટમાં ભાજપ યુવા પ્રમુખ અને પૂજારી વચ્ચે માથાકૂટ: વીડિયો વાયરલ

0
આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. ત્યારે રાજકોટના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પુજા માટે ઉમટી રહૃાાં છે. ત્યારે શહેરના આજી નદીના...

સગાઇના પાંચ દિવસ પહેલાં યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી

0
સુરત જિલ્લામાં એક દૃુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨૪ વર્ષીય યુવતીએ પોતાની સગાઈ પહેલા જ આપઘાત કરી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ...
error: Content is protected !!
Subscribe for notification