OMG એક મોડલે નિતંબનો વીમો ઉતરાવ્યો…!

OMG એક મોડલે નિતંબનો વીમો ઉતરાવ્યો…!
OMG એક મોડલે નિતંબનો વીમો ઉતરાવ્યો…!
બ્રાઝિલની એક મોડલે તાજેતરમાં ૧૩ લાખ યુરો શ્નઆશરે ૧૩ કરોડ રૂપિયા)નો વીમો ઉતરાવી બધાને આશ્યર્યમાં મૂકી દીધા છે. આ વીમો પાછો કોઈ ગાડી, બંગલો કે સોના-ચાંદીની ચીજવસ્તુનો નથી, આ વીમો તેણે ઉતરાવ્યો છે પોતાના નિતંબનો.

Visit Saurashtra Kranti Homepage here

૩૫ વર્ષની નેથ કિહારા બ્રાઝિલની મિસ બમબમ નામની બ્યુટી સ્પર્ધા જીતી, જેમાં તેને બ્રાઝિલમાં સૌથી બેસ્ટ નિતંબ ધરાવતી હોવા માટેનું બહુમાન મળ્યું.

તેના નિતંબને બ્રાઝિલના સૌથી મોટા (અને આકર્ષક) નિતંબ જાહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ કિહારાબહેને પોતાના મૂલ્યવાન નિતંબનો વીમો ઉતરાવી લેવાનું યોગ્ય માન્યું.

Read About Weather here

કિહારાબહેન બે બાળકોની માતા છે. અલબત્ત્।, શરીરનાં અંગો માટે વીમો ઉતરાવવાની વાત ફેશન-ઇન્ડસ્ટ્રી માટે નવી નથી. આ પહેલાં પણ ફેશન-કલાકારો તેમના શરીરનાં વિવિધ અંગોનો વીમો ઉતરાવી ચૂકયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here