જેનું નામ સંભાળી તમે કાંપી ઉઠશો. આ હેવાને 200થી વધુ મહિલાની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ હેવાનનું નામ મિખાઇલ પોપકોવ. મિખાઇલ રુસનો પહેલો એવો વ્યક્તિ છે જે ડબલ આજીવન સજા કાપી રહ્યો છે. તમે ફિલ્મોમાં ઘણા સિરિયલ કિલર્સ જોયા હશે.
Visit Saurashtra Kranti Homepage here
હકીકતમાં પણ એવા કિલર્સ હોય છે. આજે અમે તમને દુનિયાના સૌથી ખૂંખાર સિરિયલ કિલર અંગે જણાવી રહ્યા છે. એક સમાચાર મુજબ મિખાઈલ પોલીસ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેને દેશનો સૌથી દુષ્ટ સીરિયલ કિલર કહેવામાં આવે છે.
કારણ કે તેણે ઘણી નિર્દોષ મહિલાઓની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરી હતી. મિખાઇલ મહિલાઓને કુહાડી, હથોડી અને ધારદાર છરી જેવા હથિયારો વડે મારતા પહેલા કલાકો સુધી ટોર્ચર કરતો હતો.
પોપકોવ પર 18 થી 50 વર્ષની વયની મહિલાઓ પર બળાત્કાર અને હત્યા માટે બે વાર કેસ નોંધવામાં આવ્યો છે. 1992 અને 2010 ની વચ્ચે પોપકેવ દ્વારા મોટાભાગની મહિલાઓની હત્યા કરવામાં આવી હતી.
Read About Weather here
હત્યાની ફોજદારી તપાસ માટે પોપકોવને તેની જેલથી 2,900 માઇલ પૂર્વમાં, તેના જન્મના ઇર્કુત્સ્ક પ્રદેશમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાના કિસ્સા ઐતિહાસિક છે અને વર્ષ 1995 અને 1998ના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here