રાજકોટની વિજય સેવા સંસ્થા દ્વારા મેડીકલ સાધનની બેનમૂન સેવા

રાજકોટની વિજય સેવા સંસ્થા દ્વારા મેડીકલ સાધનની બેનમૂન સેવા
રાજકોટની વિજય સેવા સંસ્થા દ્વારા મેડીકલ સાધનની બેનમૂન સેવા

સંસ્થા દ્વારા દર્દીઓને ૨૪ કલાક એમ્બ્યુલન્સની નિ:શુલ્ક સેવા મળશે

વિજય સેવા સંસ્થા દ્વારા વૃધ્ધો માટે ફ્રી ટીફીન સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટીફીનની સાથે-સાથે મેડીકલ સાધન સેવા દ્વારા દર્દીઓને મેડીકલ સાધનો આપવામાં આવે છે. જેમાં અલગ-અલગ સાધનો

Visit Saurashtra Kranti Homepage here

જેવા કે વોકર, વ્હીલચેર, પેરેલીસ્ટીક સ્ટીક, ટોયલેટ ચેર, ટોયલેટ ટેબલ, ઓથોપેડીક પલંગ, એરબેડ, વોટરબેડ, સકશન મશીન વગરે જેવા સાધનો ડીપોઝીટ પર આપવામાં આવે છે. કોઈપણ પ્રકારનો ચાર્જ કે ભાડુ લેવામાં આવતું નથી.

આ ઉપરાંત રાજકોટ શહેરના કોઈપણ વિસ્તારમાં દર્દીઓને હોસ્પિટલથી ઘરે તથા ઘરેથી હોસ્પિટલ જવા માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સની નિ:શુલ્ક સેવા મળશે. જેમાં દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

Read About Weather here

તેમજ મેડીકલ સાધનો મેળવવા માટે વિજય સેવા સંસ્થા, કષ્ટભંજન ચોક, નવજીવન સ્કૂલની પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ. મો. ૮૧૫૫૦૫૦૫૦૫ અને એમ્બ્યુલન્સ મેળવવા માટે મો. ૭૩૫૯૬૯૯૯૯૯ પર સંપર્ક કરવો. વિજય સેવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here